________________
૧૫૬
સધ યાને ધર્મનું સ્વરૂપ રાચવું અને પ્રભુના શાસનને આરાધવું એ બે વાત શી રીતિએ બને, પણ આથી પ્રભુના શાસનને પામવા સારૂ ન ખાય, ન પીએ. એમ કહેવાનો આશય નથી. જે પ્રભુ શાસનને પામેલે રેજ આંબિલ કરે તે (?) મહા પુણ્ય શાળી એ દૂધ, ઘી ખાવા જ એ કાયદો નથી. હા. ન ખવાય તે સારૂ. એ કાળમાં મુક્તિ હતી અને આજે નથી એ કમનસીબી ખરી પણ એ કાળમાં આરાધના બને અને આજે ન બને એવું ન કહે.
આજનો યુગ નાદ ૦-૦-૦-૦ પૈસો પૈસો ! આજના યંત્રયુગ જમાનામાં માનવીનું ધ્યેય એક જ રહ્યું છે! અને એ પસે ! માનવી જાણે દિવસ-રાત એક જ જાપ જપ્યા કરતે હોય છે, પૈસે ! પૈસે ! પૈસો ! આજના યુગને જેટલે પ્રેમ પરમાત્મા ઉપર છે એથી કે ગણે વારે પ્રેમ પૈસા પર છે એની વૃત્તિ-પ્રવૃત્તિમાંથી જાણે એક ધ્વનિ ઉડી રહ્યો છે. પૈસે મારો પરમેશ્વર ને હું પૈસાને દાસ! પરમેશ્વર પર માણસને પ્રેમ નથી એમ તે ન જ કહેવાય પણ
જ્યારે પરમેશ્વર અને પૈસા આ બેમાંથી એક પર પ્રેમ કરવાની વાત આવે ત્યારે મોટે ભાગ પેસા પર જ મને અભિષેક કરવાને, આ એક સત્ય છે. પૈસાને પ્રાપ્ત કરવાની વૃત્તિ માનવીમાં આજે નવી નથી જાગી ! પ્રાચીન કાળમાંય લકો પૈસા મેળવતા હતા, પણ પ્રાચીન કાળમાં પૈસાને લભ એ જોરદાર ન હતું કે જેથી નેકી નીતિ-ધર્મ ભૂલી જવાય અને પૈસે જ મુખ્ય બને! જ્યારે આજે તે પૈસે