________________
૧૫૪
સધ યાને ધર્મનું સ્વરૂપ
રાજા ગયાં મહારાજા ગયાં, ગયાં ઈન્દ્ર મેરારી; અચાનક એક દિવસ ઉપડવું પડશે,આવશે તારી વારી. ભવિક તુમે કરી લેઓ ધર્મ હિતકારી...........
જે સાથે આવનાર ધર્મને કરી લેવા માટે ભગવાને બધા એને ઉપદેશ આપે છે.
સુખ–દુખ તે કર્મના ખેલ છે.
અશુભ કર્મ જ્યારે પિતાનું ફળ આપે છે, ત્યારે કોઈનું કંઈ પણ ચાલતું નથી. વિરાજે કે શ્રી દશરથ જેવા શ્વસુર, જનક જેવા પિતા, ભામંડળ જેવા ભાઈ શ્રી લક્ષ્મણ. ભરત અને શગુન જેવા દેવો અને વસિષ્ઠ જેવા જેવી છતાં, શુભ લગ્ન અને શુભ મુહૂર્ત સીતાના લગ્ન થયા. છતાં પરણ્યા પછી સીતાજીને વનવાસ વેઠ પડે. બધા કયાં ગયા ? અશુભદય પાસે કેઇનું ચાલતું નથી. વનવાસના દુઃખો ભેગવ્યા પછી શુભ કર્મને ઉદયે સીતાજીના અધ્યામાં સુખશાંતિના દિવસો જતા હતા. પણ ફરીથી અશુભ કર્મના ઉદયે રમે ગર્ભવતી સીતાને એકલી અટુલી વનમાં તજી દીધી પણ આ અશુભ કર્મ વધારે ટાઇમ ન ચાલ્યું. અને સતાજીને વનમાંથી પુંડરીકપુરનગરના વઘ રાજા પિતાની નગરીમાં પોતાના મહેલમાં લાવ્યા. પછી લવ અને કુશને જન્મ થયો. મૂળ તે આ ટુકું દષ્ટાંત, કર્મ શું કરે છે તે જાણવા પૂરતું છે. કર્મે તે ભલભલાને પછાડી નાખ્યા છે.