________________
૧૫૨
સોધ યાને ધનુ' સ્વરૂપ
આપવામાં આવ્યું. ત્યારે તેણે તેને અસ્વીકાર કરતાં કહ્યુ. આ દ્રવ્ય મારે ન જોઈએ. કયાં હું તરગાળે અને કયાં મહામ`ત્રી ઉદાયન. ખાલી મેં વેશ પહેયાં છે ત્યાં મને ઉદાયન મ`ત્રી જેવા નમસ્કાર કરે છે. ધન્ય છે આ વેશને. નિર્ગુ ́ણી એવા હું મ`ત્રી પાસે આવે પાવનકારી વેશ પહેરીને આવ્યા. હવે એ મારાથી છોડાય જ કેમ ? હુ તુ તા મારા જેવા નિર્વાંગી કોણ ? મને ત્યાગના માર્ગે જવા દો. હું મારા જીવનને ધન્ય બનાવીશ. હું અહિનું સુ સ્વીકારીશ. આનુ નામ વેશ પહેર્યાં કહેવાય. સાધુને સ્વાંગ સજતાં સાચા સાધુ બની ગયા. આ કઇ લાયકાતવાળે! જીવ હશે. એટલે મહામંત્રી ઉદ્યાયનના ગાંમત્તે જૈન ધર્મ પામી ગયા.
વાર’ટ આવશે વન વગડે, અણુ ચિંતવ્યું યમરાજનું; છે કાયદો કરાજને, નથી ૨૪ પાપડબાઇનું,
યાદ રાખજો મૃત્યુ તે ગમે ત્યાંથી ઉપાડી જશે ત્યારે આપણું કાંઈ ચાલવાનું નથી. એટલે જ સાવચેતીપૂર્વક ધર્મમય જીવન જીવનારને મૃત્યુનો ભય રહેતો નથી.
મરના મરના કુચા કરે, મરના હાય જરૂર; મરના એસા કીજીએ, ફેરમરના ના હૈય. નારાયણ દો બાતકો, ભૂલ મત જો ચાહતા કલ્યાણ; નારાયણ એક મેતા, દુર્જા શ્રી ભગવાન,
જે આત્માને માત યાદ આવતું હોય તે આત્મા