________________
૧૫o
સબધ યાને ધર્મનું સ્વરૂપ જીવ ધનદત્ત સાર્થવાહ હતું. તે વખતનું વેર આ ભવે પુરૂ થયું. કુમારપાળ રાજાના દુમને તેમના ઉપર વિશ્વને પ્રયોગ કર્યો એની જાણ થતાં કુમારપાળે તિજોરીમાં રહેલી જડીબુટ્ટી લાવવાને નેકરને હુકમ કર્યો પરંતુ વિષ પ્રગ કરનારે પહેલેથી જ જડીબુટ્ટીને ચેરી લીધી હતી. જડીબુટ્ટી ન મળવાથી નિરાશ થઈ નોકર કુમારપાળ રાજા પાસે આવ્યો ને કહ્યું કે જડીબુટ્ટી ત્યાં નથી. કુમારપાળ રાજા સમજી ગયાં કે દગો થયો છે અને હવે મરણ ચક્કસ થવાનું છે એટલે તે કહે છે કે હે ચેતન ! તારો કેઈ મિત્ર નથી. તારે કોઈ દુશ્મન નથી. જે જોગવવાનું છે તે તારે જ ભેગવવાનું છે. મૃત્યુ તેનું કર્તવ્ય કરી રહેલ છે. હું મારું કર્તવ્ય કરી લઉં. આમ વિચારી કુમારપાળ દેવ-ગુરુ અને ધર્મને યાદ કરીને જગતને ભૂલીને અંત્મ સાધનામાં મસ્ત બની ગયાં અને સમાધિ પૂર્વક કાળ ધર્મને પામ્યા. આ કયારે બને જે આત્માને, સમાધિ મરણને અભ્યાસ હાય ત્યારે જ. અંત સમયે આવા વિચારો આવે અને સુખ પૂર્વક જીવને સદ્ગતિ મળે. અંત સમયે મહામંત્રી ઉદયનને થયેલી શુભ ઇચ્છા.
તે ઉપર દષ્ટાંત – ઐસી દશા હે ભગવાન-જબ પ્રાણ તનસે નીકલે; ગુરૂરાજ હે નીકટ મેં, ધર્મ હે મેરે ઘટમેં.
આવા શુભ વિચારો કયારે સુઝે ? જ્યારે જીવન