________________
૧૪૪
સòાધ યાને ધર્મોનું સ્વરૂપ
પૂજ્યાં. આ રીતિએ અસત્યવાદી ખૂરી હાલતે મૂએ અને નરકે ગયા. પતક ભયકર તિરસ્કારને પામીને નગરીથી બહિષ્કૃત થયા અને સત્યવાદી શ્રી નારદજી પૂજિત બનીને પેાતાના રથાને ગયા.
કરીશ
ન આવે પણ
પાપથી કણ ગભરાતા નથી ! જેને ડર નથી તે. પણ જેને ઈશ્વરનો ભય છે તે તે જે (કાંઇ ખોટુ અહિં કરીશ) પાપ બીજાને જોવામાં કે જાણવામાં ભલે ઈશ્વર તેા સર્વાંગ છે; તે બધુ જુએ છે, અને જાણે છે એવી પાકી સમજ જેને હૃદયમાં છે તે તે (પાપ કરતાં) ખાટ્ટ કરતાં જરૂર ગભરાશે. અને પાપથી બચી જશે. પણ જેને ધર્મ-કના ભય નથી એ ઈશ્વરથી પણ ગભરાતા નથી. યજ્ઞમાં જીવતાં પ્રાણીએ હામે છે તે હિ'સાથી ધર્મ ન થાય. કદાચ જળમાં અગ્નિ પ્રગટે, ગાયના શીંગડામાંથી દૂધ નીકળે, વિષ્ટામાંથી અમૃત રસ સભવે, પર'તુ હિંસાથી ધર્મ ન થાય. અજ્ઞાન ખાલ જીવે ખેતુ સમજવાથી દેવતાની માનતા કરી યજ્ઞમાં સેકડા જીવાના ઘાત કરે છે, તે બિચારા નરકનાં દુઃખા પ્રાપ્ત કરે છે.
ઈશ્વરને પણ સમજે કે
હિંસા જેવુ કોઈ મહાન પાપ નથી,
હિંસાથી શાંતિ પ્રાપ્ત થતી નથી, હિ ંસાથી સુખ મળે નહિ, ખીજા જીવાની હિંસા કરવામાં મનુષ્ય માટે કેટકેટલું લાંછન ભર્યુ છે.