________________
ખંડ : ૧ લા
૧૪:
આપ ગગનના આંગણામાં ગયા થકા રહેા છે એટલે કે અદ્ધર રહે છે અને વળી આ બન્નેયના આપ ગુરૂભાઇ છે તે કારણથી સાથે ઉત્પન્ન થયેલા યમલ અગ્નિમાં જેમ સમર્ચિત્ત રડે તેમ સચિત્તવાળા બન્યા થકા આ પદને યથાસ્થિતપણે પ્રતિપાદન કરો, વળી સત્યવાદી અનિનુ સ્તમ્ભન કરે છે. ત્રાજવામાં તુલિત થાય છે. અશ્રુના પાનમાં શુદ્ધિને પામે છે. રાક્ષસ, સિંહ, અહિ, ભૂત અને પ્રબળ શત્રુએ કરેલા ભયને સારી રીતિએ નિરૂદ્ધ કરી શકે છે. સલાકમાં માન્ય થાય છે. પરલોકમાં સુગિતને ભજવાવાલે થાય છે. અને સૌભાગ્ય યુકત થાય છે. સત્યવાદી કયુ' કલ્યાણુ નથી પામતા ! અર્થાત્ સત્યવાદી સઘળાં જ કલ્યાણાને પામે છે તે કારણથી હું વિભા ! આપ સત્ય ખેલે.” આ પ્રકારે પ્રધાન લોકોએ કહેવા છતાં પણ ભવિતવ્યતા ભૂંડી હોવાના કારણે રાજાએ પણ ભવિતવ્યતાના વશે કરીને કહ્યું કે ઉપાધ્યાયના પુત્ર પતક જે કહે છે તે જ સાચું છે. આ કારમા અસત્યને કહેતાંની સાથે જ અર્થાત્ રાન્ન એવુ અસત્યને બેલ્યા તે પછી તરત જ કુપિત થયેલી ભુવન દેવતાએ રાજાને અધા મુખ કરી દીધા. અધોમુખ કરીને શિલા અને સિંહાસન સાથે તેને જમીન પર પટકયા. એ રીતિએ પટકાયેલો રાજા વસુ મરીને નરક પૃથ્વીમાં ગયા. આવા પ્રત્યક્ષ પરિણામના દર્શીનથી લોકો પણ સમજી ગયા કે આ પર્વ તકે જ રાજા પાસે ખાટી સાક્ષી ભરાવી. આ પ્રમાણે જાણી ગયેલા લોકોએ પતકને ખુબજ નિ’ઘો અને નગરીમાંથી કાઢી મૂકયેા. લોકોએ પંતકની જ્યારે એવી દશા કરી ત્યારે શ્રી નારદજીને સત્યવાદી માનીને