________________
૧૪૨
સધ યાને ધર્મનું સ્વરૂપ - શત પણ ભુંડી ભવિતવ્યતાએ તેને ભુલાવ્યો. પરિણામે રાજાએ
એ પ્રમાણે હા કહીને ગુરૂપત્ની રૂપ માતાની માંગણીને - સ્વીકાર કર્યો અને રાજાએ એ પ્રમાણે સ્વીકાર કર્યો તે જ પર્વતકની માતા પિતાને સ્થાને ગઈ. પિતાના સ્થાને જઈને તેણીએ પિતાના પુત્ર પર્વતકને ધીરજ આપી. આ જાતની - વ્યવસ્થિત જનાથી પર્વતક નિશ્ચિત્ત હતા અને શ્રી નારદજી પણ પિતાના સત્યના પ્રતાપે સુનિશ્ચિત હતાં. આ પછીથી બીજે દિવસે વસુરાજાએ રાજસભા ભરી. એ રાજસભામાં ચાર વર્ણના પ્રધાન પુરૂષાએ હાજરી આપી હતી, ત્યારે વર્ણના પ્રધાન પુરૂષેથી પરિવૃત્ત બનેલી રાજસભામાં હર્ષપૂર્વક પર્વતક અને નારદ બન્ને પહોંચ્યા અને બન્ને જણાએ પોતાનો વ્યક્તિકર સભા સમક્ષ રાજાને કહી સંભળાવ્યો. આ પ્રમાણે જણાવીને ન્યાયની આશા રાખતા બન્ને ” ઉભા. વ્યવહારમાં બેય ન્યાય માંગનારા કહેવાય છે. પણ હંમેશા બોટો તે અન્યાયની આશામાં જ રમત હોય છે. પર્વતક પણ અન્યાયની આશામાં હતું જ્યારે શ્રી નારદજી તે રાત્ય ન્યાયની જ આશામાં હતા. આ સ્થાને બન્ને ય આનંદમાં હતાં. કારણ કે શ્રીનારદજી એમ માનતા હતા કે હું સાચો છું અને રાજા સત્યવાદી છે. જ્યારે પર્વતક માનતે હતું કે ભલે હું બેટો હઉ પણ રાજા પાસે પૂરતી લાગવગ પહોંચી ગઈ છે એટલે મને હરકત આવવાની જ નથી. આ કામ ઘણું જ વિકટ છે. એમ સભામાં હાજર રહેલા પ્રધાન લેકોને પણ લાગ્યું છે. અને એથી તેઓએ પણ રાજાને ઉદ્દેશીને કહ્યું કે હે દેવ! આપ છઠ્ઠા લેકપાલ છે. સત્યવાદિપણાના ગુણથી