________________
૧૪૦
સોધ યાને ધર્મનું સ્વરૂપ જરૂર પહોંચ્યો. પણ એ આઘાત પિતાની ભુલ થઈ એ મને ન હતું. એ આઘાત તે પિતાની જીભ છેદવાના ભયથી ઉત્પન્ન થએલે હતો, એથી જ તેણે પિતાની માતાને કહ્યું કે હે માતા! જે એ પ્રમાણે વાત છે. એટલે કે નારદ કરેલ અર્થ જ સાચે છે તે મારી જીભ ગઈ એમ જ તારે સમજવાનું છે, કારણ કે રાજા વસુ પણ સત્યવાદી છે એટલે એ પણ પિતાજીના કહ્યા મુજબ કહેશે. પોતાના પુત્રના આવા કથનને સાંભળવાથી મહમગ્ન માતા પણ મુંબાળી, મહમગ્ન માતાને પુત્ર ને મુંઝવી, પુત્રના સ્નેહથી મેડિત થએલી માતા પિતાના પુત્રને જીવા છેદની–આપત્તિનો કેમ ઉગારે એને વિચાર કરવા લાગી. પોતાના પુત્ર કરેલા ખરા અર્થને સાથે કેમ ડરાવ-એની ચિંતામાં પડેલી તેણીને એક ઉપાય જડ્યો. પૂર્વે રાજાએ તેને એક વચન આપ્યું હતું અને તેણીએ રાજાનું તે વચન રાજાની પાસે જ અનામત રાખી મૂકયું હતું, અત્યારે તેણીને એ વચન યાદ આવ્યું અગર તે કે તે તે વચનને યાદ કર્યું. રાજાના એ વચનને સ્મૃતિમાં લાવીને તેણીએ રાજાની પાસે પણ પેટે અર્થ કહેવડાવવાને નિર્ણય કર્યો. એવા નિર્ણયથી તેણી પૂર્વદત્ત પ્રશ્નો પ્રાઈવાને માટે રાજા વસુની પાસે જવાને તૈયાર થઈ પર્વતકની માતા વિવશ ન બની હેત તે વસુ અને પર્વતકને જે ઈતિહાસ લખાય છે તેના કરતાં કોઈ જુદો જ ઈતિહાસ લખા હોત પણ એ ઉભયની ભવિતવ્યતા જ વિષમ હતી એથી સામગ્રી પણ એવી જ મળી છે. અન્યથા સમજદાર