________________
મુડ
૧ લા
૧૩૯:
એનાથી એ તપ્યા ત્યારે તેને શાંત કરવાને માટે શ્રી નારદજીએ ઉપાધ્યાયના કથનનું પ્રમાણ રજુ કર્યું. પેાતાના પૂજ્ય પિતા અને પાઠકે કરેલી વ્યાખ્યા શ્રી નારદજીએ જણાવી તે છતાં પણ પČતક શમ્યા નહિ, શમ્યા નહિ એટલું જ નહિ પણ ઉલટો અકળાઈને જીભના છેદ સંબંધી પણ કરવા સુધીની હદે પહોંચ્યો. આવા વિગ્રહમાં પડવાની ઇચ્છા ન હોવા છતાં પણ હવે શ્રી નારદજીએ એમાં પડયા વિના ચાલે તેમ ન હતું. એ કારણે શ્રી નારદજીએ પણ એના લાંબા કથન સામે માત્ર એટલું જ કહ્યું કે એ પ્રમાણે હા. શ્રી નારદજીની સાથે પાતાના પુત્ર પર્વતકે જીવા જેનુ પણ કર્યું છે. ! વૃત્તાન્તથી સારી રીતિએ જાણ બનેલી તેણીએ પ તકને કહ્યુ કે પુત્ર સ્નેહના વશથી નારદ તારી પાસે આવેલા છે. તેથી તેની સાથે કલહ કરવા ઉચિત નથી. પેાતાની માતાની આ વાતને સાંભળીને તે પ°તક કહે છે કે માતા ! હું નારદ સાથે કલડુ કરતા નથી. કિંતુ આ નારદ છાત્રોની મડલીની મધ્યમાં મારા વિષ્ણુત અને દુષિત કરે છે. પોતાના પુત્રના કથનને સાંભળી માતાએ પૂછ્યું કે કેવી રીતિએ નારદ તારા કથનને દુષિત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ°તકે બનેલા સઘળાય . બનાવ પેાતાની માતા આગળ વધ્યેા. પોતાના પુત્ર પત કરેલી એ વાતને સાંભળી લીધા આાદ પતકને તેની માતાએ કહ્યુ કે વત્સ ! તારા પિતાએ મારી સમક્ષ • પણ નારદ કહે છે એ જ પ્રમાણે વ્યાખ્યાન કરેલ છે. એટલે નારદે જે વાત કરી એમાં નારદના દોષ કયા ? માતાના મુખથી આ વાતને સાંભળતા પતકને
પેાતાની .
આઘાત .