________________
ખંડ : ૧ લે
૭૧. ભાઓ ભેગથી ભરાઈ જતા નથી કે ભેગના ગુલમ ધનતા નથી પણ કંટાળાભર્યા હૈયાથી સંસારને ભોગવે છે. શ્રીદત્ત અને સુંદરીના દિવસે આનંદ અને ઉમંગમાં વ્યતત થઇ રહ્યા છે. સુંદરી સાસરીયે ગયા પછી પણ તેણીને પુણ્ય સિતારો એવો જ તેજસ્વી રહ્યો, તેણીના પવિત્ર પગલે અને ડગલે ધનના ચરૂજ નીકળવા લાગ્યા. સાસરિયાવર્ગ પણ ચકિત બની . અહો! પૂર્વભવનું પુણ્ય માનવીને અનિછાએ અચિન્ય ધન પ્રાપ્તિ કરાવે છે.
ઉપશમ રસના ઉદધિ ધર્મગ-જ્ઞાની સાક્ષાત્ મૂતિ સમા, અને ધર્મ એજ જેઓને ઘેષ છે, એવા પવિત્ર સ્વ-પદ-પંકજેથી પૃથ્વીતલને પાવન કરતા પૂ. આચાર્ય ભગવંત શ્રીધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા.
એ મહાત્મા અતિશય જ્ઞાનવંત હતા. તેઓશ્રી ત્યાગ કર્મના તરણ હતા. તેઓને પરિવાર પણ બહાળે અને નિર્મળ ચરિત્ર પાલનમાં શું હતું. અખિલ નગરમાં આ પૂ. આચાર્ય ભગવંતના સુગુણ-સુમનસ સુવાસતા. પ્રસરી કે જેથી આકર્ષાયેલ ભક્ત-ભ્રમર ગણ પૂ. ગુરૂદેવની નિશ્રામાં જ્ઞાન–રસનું પાન કરતે થઈ ગયા.
નગરના રાજારાણી, શેઠે અને શેઠાણીઓ, મધ્યમવર્ગ અને શહેરીવર્ગ મોટી સંખ્યામાં સજ્જ થઈ ગુરૂવંદન, અને ધર્મશ્રવણ કરવા આડંબરથી ઉમટી આવતે. તે ગુરૂ