________________
૧૧૦
સબેઘ યાને ધર્મનું સ્વરૂપ પુત્ર કમ્માણું ફલં? બધું પૂર્વ કર્મનું ફળ છે. ફક્ત ભારે કમી જીવને ધર્મને ઉપદેશ કયાંથી રૂચે ? '
જેને હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર જ્યારે જીવની ભવ સ્થિતિ પરિપાક થાય ત્યારે જ સંસાર ઉપરને મેહ ઘટે. સારી ભવ્યતાવાલા જે સંસારમાંથી છુટીને મેક્ષે ગયા તેમાં મરૂદેવામાતાના જીવની ભવ્યતા ઘણી જ ઉત્તમ કહેવાય.
દષ્ટાંતઃ- ભગવતી મરૂદેવીને આત્મા છેલ્લા ભવના આગલના આગલા ત્રીજા ભવમાં નિગેદમાં હતે. (નિમેદન માંથી નિકળેલે આત્મા પાંચ ઇન્દ્રિયવાલા આત્મા એટલે કર્મથી ભારે હોતું નથી તે નિગેદમાંથી નીકળીને વનસ્પતિ કાયમાં કેળનું ઝાડ થયે. તેની લગોલગ (બાજુમાં) કેથેરીનું (બેરડીનું) ઝાડ ઉગેલું હતું, પવનના ઝાપટાથી કંધેરી ઝાડના કાંટા વારંવાર કેળના ઝાડને લાગતા હતા તે પણ ભાવિભદ્ર આત્મા કેળના જીવડે ક્ષમા રાખી સહન કર્યું એથી જોરદાર અકામ નિર્જરાએ પુણ્ય બંધાયું અને
નેશ્વર દેવની માતા થવાનું સદ્ભાગ્ય મળ્યું. આ આત્મા તદ્ભવ મેક્ષગામી હોવાના કારણે આ જ ભવે મેક્ષે ગયાં. - આ દષ્ટાંત જીવની ભવ્યતાને સમજવા પુરતું છે. જે જીવની ભવ્યતા સારી હોય તેને વેગ પણ સારે મળી જાય છે જેવું થવાનું હોય છે તેવી જ બુદ્ધિ આવે છે. તેવું જ કામ કરવાનું સુઝે છે. અને મદદગારે પણ તેવા જ મળે છે -સંસ્કૃત સુભાષિત પણ કર્મને નહિ માનનારા આત્માઓને