________________
ખંડ : ૧ લા
૧૨૫ .
-:
દુàા ઃ
લાખો અહીં ચાલ્યા ગયા, લાખો મીજા ચાલ્યા જશે; મટીતણી આ જીઈંગી, માટી માંહી મળી જશે. મારી બીજાને માનવી, મનમાં ફુલાતા કાં ફરે; કાળ કોઈનું તુ થયો, તેા કાળ તારા કાઈ થશે.
હિન્દુસ્તાનની પ્રજાને મૂળ ગુણ આજે ખોવાઈ ગયા . છે. પાપ કરવાને ભય ચાલ્યેા ગયા છે. પાપના ભય એ . આ સ્વભાવ છે. પાપ સામે ધસવુ એ અનાય સ્વભાવ છે. - દુહા ઃખાંખમે ખપ જાના જીવડા, માટીસે મિલા જાના; . મત કરના અભિમાન એકદિન નીકલ જાયગા પ્રાણ. પાપથી ડરે તે પાપ ભીરૂ અને ભવથી ડરે તે ભવ ભીરૂ ! એ ઉત્તમ આત્મા કહેવાય.
-: દુહા ઃ—
હુ કરૂ આ મેં કર્યું', એમ માનવી મલકાય છે;. નનમાં મરકાઇને તુ', મુરખ શીદ મલકાય છે. પ્રબળ સત્તા દેવની ત્યાં ધાર્યુ કાનુ થાય છે ? ભવ્યતાને કાઈજ મિથ્યા કરી શકતુ નથી.)
રાવણનું દૃષ્ટાંત :—
જૈન રામાયણમાં રાવણના એક દાખલા છે, તમે રાવણને કેવા માના છે? એ સારા હતા કે ખરાબ હતા ? એ પોતે ખરાબ ન હતા તેના કર્માંય ખરાબ હતા પણ તે વખતે . તેનામાં ઘણી લાયકાત પ્રગટેલી હતી. રાવણ એક વખત