________________
૧૨૬
સાધ યાને ધર્મનું સ્વરૂપ નિત્ય લેકપુરમાં એક કન્યાને પરણવા માટે જઈ રહ્યાં હતાં. પિતે વિદ્યાઘર હતું. એટલે વિમાનમાં બેસીને જાય છે. તે વખતે તેમનું વિમાન અષ્ટાપદગિરિ ઉપર થઈને પસાર થાય છે તે પર્વત ઉપર તે વખતે વાલી મુનીશ્વર કાત્સર્ગ ધ્યાનમાં હતાં. રાવણનું વિમાન અટકી ગયું, રાવણે વિમાનને ચલાવવાની ઘણી મહેનત કરી પણ વિમાન ચાલે નહિ. રાવણ કહે છે મારા વિમાનને કણ અટકાવી રહ્યું છે? નીચે ઉતરીને જોયું તે સાધુને જોયા. સાધુને જોઈને આનંદ અડવ જોઈએ તેના બદલે રાવણને કોધ ચઢયો. કહે છે મારે પરણવા જવું છે મારી પરણવાની ઘડી જાય છે. મુહૂર્ત જાય છે ને આ સાધુડો મારા વિમાનને થંભાવી રહ્યો છે, મુનિની સામે જોયું. મુનિને ઓળખ્યા ને રાવણને તેમના ઉપર ક્રોધ આવી ગયે, કારણકે આ મુનીશ્વર રાજા હતા ત્યારે રાવણને તેમની સાથે લડાઈને પ્રસંગ આવેલ. તે વખતે રાવણને વાસુદેવની પદવી પ્રાપ્ત થઈ ન હતી. એટલે આ મુનિએ તે વખતે રાવણને હરાવેલ. અત્યારે પણ તેનું વિમાન રથભી ગયું એટલે રાવણ કોચે ભરાઈને કહે છે કે તે મને પહેલાં પરાજિત કર્યો હતે અને અત્યારે પણ તું મારૂ વિમાન અટકાવીને તે મારી બીજી વખત પરાજ્ય કર્યોહે સાધુડા ! હવે દેખ તને બતાવી દઉં. કોધના આવેશના અંધાપામાં રાવણે નિર્ણય કર્યો કે આ પર્વત સહિત આ વાલી મુનિને ઉંચકીને લવણ સમુદ્રમાં ફેકી દઉં. આવશે * ભાન ભૂલાવ્યું છે. એટલે તેને બીજે કઈ વિચાર જ નથી આવતે, રાવણ તે અષ્ટાપદગિરિ પર્વતની નીચે પિસી ગયે