________________
૧૩૦
સોધ યાને ધર્મનું સ્વરૂપ સરલ હતે. સ્વચ્છ હૃદયને ધરનાર હતું અને વેદ-વેદાન્તના તમાં કુશલ હતા, સ્વભાવથી જ પાપની ભીરુતા અને સરલતા સાથે હદયની સ્વચ્છતા એ ઉત્તમ આત્માઓની ઊત્તમતાને પ્રગટ કરનાર છે. પાપથી ડરવાને સ્વભાવ એ એક એવો ગુણ છે કે જે ગુણ અને ગુણને પમાડ્યા વિના રહેતું નથી. જેનામાં પાપને ડર નથી તેનામાં માણસાઈ નથી. એમ કહીએ તેય ચાલી શકે, કારણ કે પાપી નહિ ડરના આત્મા અવસરે ઘોર પાપકર્મ કરતાં પણ ભા પામતું નથી. પાપથી નહિ ડરનારને વિશ્વાસ રાખનારાઓને વિશ્વાસઘાતને અનુભવ ન થાય તે તે તેમનું ભાગ્ય જ ગણાય.
સ્વભાવથી પાપભીરૂ અને સરલ તથા સ્વચ્છ હૃદયને ધરનારા તેમ જ વેદ અને વેદાન્તનાં તમાં કુશળ એવા ક્ષીર કદંબક નામના તે બ્રાહ્મણ પાઠકની પાસે અનેક વિદ્યાથી એ અભ્યાસ કરતાં હતાં. જેમાં પર્વત, નારદ, અને વસુ એ ત્રણ મુખ્ય હતાં. પર્વત તે ક્ષીરકદંબક પાઠકને પોતાને જ પુત્ર હતા, જ્યારે નારદ સ્થાનાન્તરથી આવેલ હતા. સ્થાનાન્તરથી આવેલ નારદને તે પાક પેતાના ધર્મ પુત્ર રૂપે માનતાં હતાં. ત્રીજે જે વસુ તે તે રાજપુત્ર હતા, ક્ષીર કદંબક નામને તે પાઠકની પાસે ભણતા અનેક વિદ્યાર્થીઓમાં આ પર્વત, નારદ અને વસુ મહામતિવાલા ગણાતાં હતાં હવે કે એક દિવસે પાઠકને ઘેર ગોચરીને માટે ફરતાં બે સાધુઓ આવી પહોંચ્યા. આ બે સાધુઓમાં એક સાધુ તે સાતિશય હતાં. અહીં તે ગેચરી માટે ફરતું તે મુનિ–યુગલ ફીરકદંબક નામના પાઠકના ઘરમાં પેઠું. એ વખતે પાક પુત્ર