________________
ખંડ : ૧ લા
૧૨૭
ને આખા પતિ હચમચાવી મૂકયે. આખે પર્વત ધ્રુજી ઊડયા. મુનિ તે ધ્યાન અવસ્થામાં હતા. એટલે ખબર ન હતી કે રાવણ આવ્યા છે ને તેણે આ ઉપદ્રવ કયે છે; એનું ધ્યાન આપણા જેવું ન હતું. પર્યંતને રાવણે ડોલાવ્યા. સુનિ ધ્યાન મુક્ત બન્યા. અવિધજ્ઞાન મૂકીને જોયું. રાવણ મને કચરી નાખવા માટે આ કરી રહ્યો છે. હું કચરાઈ જઇશ. તેના મુનિને અફસોસ નથી. મરણના ભય નથી. ક્રુતિ વિચાર કરે છે. મારે વેશ કોણ છે ? હું કાનો પુત્ર છુ? મેં ભગવાન મહાવીરને વેશ પહેયેલું છે. ને રાવણ મને આ રીતે રાળી નાખે ને કાલે તે બહાર ખેલે કે મે' જૈનના મુનિને આ રીતે કચડી નાખ્યા તે મારો ધર્મ નિંદાય. જેની પાસે બ્રહ્મચર્ય અને ચારિત્રના તેજ છે; તપનું બળ છે; જેમણે તપ કરીને શરીર સુ મુક્યું કરી નાખ્યું છે, જોતાં લાગે કે હમણાં ગબડી પડશે. એનું શરીર સુકાઈ ગયું છે, પણ આત્માની શક્તિ સુકાઈ નથી, મુનિએ વિચાર કર્યો કે અત્યારે હું સહન કરી લઇશ તા મારા જૈનધર્મ નિંદાશે તેથી મુનિએ માત્ર પગના અંગુડો જ દબાવ્યો એટલે રાવણ પતની નીચે એવા દબાઈ ગયા કે તેનાથી કારમી ચીસ પડાઇ ગઈ. મહાબળવાન હતા. છતાં રાડરાડ પેકારવા લાગ્યા. (ત્યારથી રાવણ નામ પડ્યુ) બચાવા, બચાવેા, હું મરી જાઉં છું. મુનિએ રાવણની ચીસ સાંભળી. મુનિ વિચાર કરે છે હુવે રાવણને તેની ભૂલનું ફળ મલી ગયું છે એટલે કરૂણાસાગર એવા મુનિએ પોતાના અંગુઠો હતો તેમ કરી લીધો. રાવણને પણ ભૂલના ખ્યાલ આવી ગયા. રાવણ વિચાર