________________
૧૧૬
સદ્ગુધ યાને ધર્માંનુ સ્વરૂપ
ધ કરી રહ્યા છીએ, અમે જે કરીએ છીએ. તેમાં જ સમાજના અને દેશના ઉદ્ધાર છે. આજે એવાની સખ્યાં જૈનેામાં પણ ઓછી નથી.
ધર્મ શામાં ! અન’તજ્ઞાનની આજ્ઞામાં કે આપણી ઈચ્છામાં ?
ધર્મ કયાં રહે ? અનંતજ્ઞાનની આજ્ઞામાં કે આપણી ઇચ્છામાં ? કહેવું જ પડશે કે અનંતજ્ઞાનની આજ્ઞામાં.
સંસારના સુખા માટે ખાટા કર્મ શું કરવા ખાંધી લેવા ? અનત જ્ઞાનીએ કહ્યુ છે કે સંસારમાં કોઈ કોઇનુ નથી. સ'સારમાં તે આપણે પૂર્વના સ ંબધો ને સાગે ભેગા થઈ એ છીએ, અને એ સબંધ પુરા થતાં છુટા પડીએ છીએ તેમાં જે ગતભવનું લેણા સંબંધ હોય તે મુજબ સંસારમાં પ્રેમ કે વેર-ઝેરનું જીવન સાથે રહીને જીવાય છે.
કાના છેક’ ને કાના વાછરૂ, કાના માઇને આપ; અંત કાલે જીવ જાશે એકલા, સાથે પુણ્ય ને પાપ.
પુણ્ય અને પાપ સિવાય કોઈ સાથે આવવાનું નથી એ સત્ય સમજાય ત્યારે જ ખાટા કર્મથી (પાપથી) બચી શકીએ. ત્યારે જ વીણ ખાધા વીણા ભાગન્ગ્રા; ફોગટ કમ ન અથાય એટલે જ જ્ઞાનીએ કડી ગયા કે ખચાય એટલુ પાપથી બચેા. આટલી વાતા તે સ્વીકારી જ લેવાની રહેશે કે (૧) પરમકૃપાળુ પરમાત્મા આ જગતના સ્રષ્ટા