________________
૧૧૪
સાધ યાને ધર્મનું સ્વરૂપ
વિકાસ થયા પરંતુ હકીકતમાં તા; અફસોસ' એના જીવનના વિકાસના નામે એના મસ્ત પવિત્ર જીવનને વિનાશ કરાયે. પૂ. મુનિ ચંદ્રશેખરિવજયજીના વાંચનમાંથી સાભાર. આમાં પણ અપવાદ તેા છે જ. વમાનકાળે પણ પેાતાની આજીવિકા માટે નોકરી કરનાર વ્હેને પોતાનું પવિત્ર વન જીવી જાણે છે.
આત્મદૃષ્ટિના ઉઘાડઃ
માનવ જીવન અમૂલ્ય છે. માનવી · સંસાર સાગરમાં અનેક પ્રàાભના ને લાલા વચ્ચે રહીને જીવતા હાય છે. ભૌતિક ચીજ વસ્તુઓના બંધનમાં બંધાતા માનવને સાચી આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થતી નથી. આથી આવે! અમૂલ્ય ભવ પણ અશાંતિ, દગા, પ્રપંચ, મેહ, માયાના આવરણમાં લપટાઈ જાય છે અને માનવને મુકિતના માર્ગોના સત્ય પ્રકાશ મળતા નથી આથી માનવભવની સફળતા માટે આત્મ દૃષ્ટિ ખીલવવાની–પ્રગટાવવાની જરૂર છે.
શ્રાવકકુળ એટલે સંસારતી સાગર તરવાની નાવડી. ગમે તેવા કાળમાં ધર્મને સાચવીને જીવવુ તેનુ ડહાપણ. વમાન કાળમાં જેને શીલની કશી િક ંમત નથી તેવા કુતર્કોથી સ્વચ્છ ંદ દોર્યાં દોરવાય છે,
એની ઇન્દ્રિયા કાબુમાં નથી અને તેમાં રીતે વાતા કરનારા બિચારા અજ્ઞાનીએ અને પેાતાની જાતનું અહિત કરી રહ્યા છે.
વિધવા વિવાહના પ્રશ્ન:–
એ એક પ્રકારના વ્યભિચાર રૂપ હોવાથી જ એવી