________________
૧૯ :
બંડ : ૧ લે
ક શરીર એ પાયખાનું છે. ૦ કર્મ એ કારખાનું છે. ૦ રાગાદિ ભાવે એ કતલખાનું છે.
---મુ. ચંદ્રશેખર વિજયજી— અંતરની અમીરાત -
- ઘરની અંદર અનેક પ્રકારની આધુનિક સાધન સામગ્રી કે ડીરા, માણેક, મોતીના દાગીનાના સેટ વસાવ્યા હોય તેટલા માત્રથી માનવ અમર ગણાતું નથી. આ ખેલ ફક્ત આ જન્મ પૂરત હોય છે. માનવ પાસે ભૌતિક ધન સંપત્તિ ઓછી હશે, પણ અંતર સગુણ કે સુસંસ્કારની સુવાસથી સભર હશે તે જ અમીરાત પ્રગટશે, જો મનુષ્ય બાહ્ય સાધન સામગ્રીમાં ફસાયે તે મરાય, કારણ કે એ બધો માલ પર છે. પરાયુ કઈ પણ કાલે પિતાનું નથી થતું, એ આપણી નજર સમક્ષ સચોટ છે.
ભીડી મૂઠી લઈ જન્મી, મરતા ખાલી હાથ; ચેતન જેને તું જગમાં, નહિ કેઈ આવે સાથ.”
જીવ જન્મે ત્યારે બાંધી મૂઠી હતી અને મરણ વખતે ઉઘાડી મૂઠી હશે. સાથે લઈ જવા જેવું તે પુણ્યને પાપ જ હશે. અંતરમાંથી “અહ” જાય તે જીવ અરિહંત બને ને “મમ” જાય તે મોક્ષ મલે જેથી સંસાર ટળે.
સવે જીવા કમ્મવસ –સર્વ જી બિચારા કર્મને પરાધીન છે. અને આપત્તિ આવતાં સમજવું કે “સવં