________________
સબધ યાને ધર્મનું સ્વરૂપ
– સાચે સાધક:૦ જીવનની આશ અને મરણને ભય એ બન્નેથી - સર્વથા મુક્ત હોય છે.
૦ અધર્મ કરનારા આત્માઓ સૂઈ રહે એ સારું છે અને ધર્મ પરાયણ આત્મા જાગતા રહે એ સારું છે.
૦ ધર્માનુરાગી આત્માઓનું બળવાન થવું અને ધર્મ વિમુખ આત્માઓનું નિર્બળ થવું સારું છે.
–ભગવતી સૂત્રધર્મની વ્યાખ્યા –
પંડિતેઓ જે લખી છે, પુસ્તકના પાનામાં અન્યને ઉપકાર કર, પુણ્ય એનું નામ છે. અન્યને પીડા કરવી, પાપ કેરું કામ છે. પવન સાથે મિત્રતાથી, ધૂળ પણ ઊંચે ચડે; પાણી સાથે મિત્રતાથી, કાદવ પણ ધોવાઈ જાય. પાપી તણું સહવાસથી, જન પાપના પંથે પડે, સાધુ તણું સહવાસથી, જનપુણ્યના પંથે ચડે,
આપણી ગાડી ઊંધા પાટે ચડી ગઈ હોય તેને સીધા પાટે લાવવાની જરૂરીઆત માટે આવા વાંચનની જરૂર છે.
(આપણે એટલે જૈન કુળમાં જન્મેલા આત્મા) ૦ સંસારમાં કેદખાનું છે, ૦ કુટુંબીઓ એ મુસાફરખાનું છે.