________________
ખંડ : ૧ લો
૧૦૧
છતાં દ્રવ્ય મુનિ વેશે બચાવી લીધા. બન્યું એવું કે, બાપ પુત્રના મોહથી શત્રુ રાજાઓ સાથે મનમાં લડાઈ શરૂ કરી. એ મનમાં ચાલી રહેલી લડાઈમાં બધા હથિયારો ખુટી જવા પછી પિતાના મસ્તક પર મુગટ મારીને શત્રુને હરાવવાને વિચાર થયે. અને તેથી હાથે મસ્તક ઉપર ગયે. મસ્તકે લેચ કરેલ હોવાથી, હાથ ખાલી પાછો ફર્યો. અને પિતાનું મુનિ યાદ આવ્યું. સાધુદશાનું ભાન થયું. અને શુકલ ધ્યાનમાં આવી ગયાં. જેથી ચાલુ અને આગળનાં કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું.. " મુનિશે રંકને રાજા બનાવ્ય:
મારક ભીખારીને શ્રી આર્યસુહસ્તિસૂરિ મહારાજ પાસેથી સાંપડેલા મુનિશે, તેને મહારાજાધિરાજ બનાવ્યા, અવિચારક મનુષ્યની દૃષ્ટિએ તે વેશ હાંસીપાત્ર જ હતે. ફક્ત તેણે ખાવા માટે જ પ્રાર્થના કરેલી. ખાવા માટે મુનિ વેશ લીધે. ખોરાક વધુ ખાવાથી મરણ પથારીએ પડ્યો. તે વખતે મુનિરાજોને દિલાસે, અતિ પ્રમાણ સેવા શ્રાવક-શ્રાવિકા વગથી થતી દવાઓ અને પગચંપી વિગેરે સેવાઓ જોઈને, ભિખારી (સાધુવેશ આત્મા) આભેજ બની ગયે. અને વિચારવા લાગે કે આ વેશને હજારે ધન્યવાદ છે. હું તે તેને તે જ છું. મારામાં કોઈ પણ ગુણ આવ્યા નથી, છતાં મારો આટલે બંધ સત્કાર થઈ રહેલ છે. આ ગુરૂદેવ, આ મુનિરાજે અને આ શ્રાવક-શ્રાવિકાઓ પણ મારા ખરેખર ઉપકારી આત્માઓ છે. ક્ષણવાર પહેલાં મને પિતાના