________________
ખંડ : ૧ લા
દેવ-કુગુરૂ-ધર્માંમાં, મમતા પરવશ જીવ; નિજ કલ્યાણ વિચારીને, સેવ્યાં પાપ અતીવ...(૩) અર્થ:- અજ્ઞાની આત્મા ચારગતિ સંસારમાં અનંતા કાળથી, અર્થાત્ અન’તાભવ પુદ્ગલ પરાવર્તી વીતી ગયાં ત્યારના સંસારમાં રખડે છે. અને જિનવરને જાણ્યા નહિ, નિન્ગ મુનિરાજ મળ્યા નહી. મળ્યા તા ઓળખ્યા નહીં પરંતુ મિથ્યાત્વ પરવશ બનીને અવળા માર્ગો સેવ્યા અને અન તાકાળથી રૂઢ બનેલા; અને સસારી જવાનુ સત્યાનાશ વાળવા, અજ્ઞાની ગુરૂએગાડવેલા કુદેવ-’ગુરૂ -કુધર્મ પ્રત્યે મારાપણું માનીને અને, આમાંજ મારૂ કલ્યાણુ થવાનું છે એમ વિચારીને અવળા માર્ગો સેવ્યા; અને મહાપાપા આંધ્યા.
生
જીવ અજીવ નવ એળખ્યા, ન કર્યાં ધમ વિચાર: સાચી સમજ વિના, લાગ્યા પાપ અપાર,’
અ:-- શ્રી જિનેશ્વર દેવાએ પ્રકાશેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ સમજવા ઇચ્છા થાય નહીં તેવા આત્માએના ધર્મના પ્રયાસ સફળ થતાં નથી. મૂળ તે। મિથ્યાત્વ એવુ પાપ છે. એ પાપ જ્યાં સુધી આત્માની સાથે ચોંટેલ હાય ત્યાં સુધી બીજા સત્તર પાપાના ઉદયકાળ ચાલુ હોય, પણ જ્યારે આ અઢારમું પાપ મિથ્યાત્વ જાય તે સત્તર પા પોતાની મેળે ભાગી જાય.
આ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરતાં જીવાએ મનુષ્ય જન્મ પામીને અન તીવાર દ્રવ્ય વેશ લીધા અને