________________
૨
સદ્ગુોધ યાને ધર્મનું સ્વરૂપ
ચરણની ચંદનથી શીતળ છાયામાં ત્રિવિધ ભવદુઃખજન્ય તાપાને શમાવતા.
ગુરૂદેવના વ્યાખ્યાન રસ પીરસાયા, ધર્મ ભૂખ્યા વગે તેને ખૂબ જ આકડ પીધો, સકલ પરિષદ વિખરાઇ, પણ સુંદરી અને એને સ્વજનવગુરૂદેવની નિશ્રામાં એમ જ ચતિ અને સ્તબ્ધ બનીને બેસી રહ્યો, ગુરૂ મહારાજની અમૃત છાંટતી મીઠી નજર તેએ ઉપર પડી. જાણે નવા મેઘ પડતાં જેમ પુષ્પવાટિકાએ ખીલી ઉઠે તેમ તે વ આનંદિત અનીને ગુરૂદેવને પૃચ્છા કરવા લાગ્યા. તેઓએ પૂછ્યુ` કે ઃ
ગુરુદેવ ! આપ તે જ્ઞાનાતિશયથી દીપી રહ્યા છે. અમારા જેવા અલ્પજ્ઞાનાં હૈયામાં અનેક પ્રશ્નોનાં શલ્યેા હાય છે કે તેના નિકાલ–ઉદ્ધાર આપ જ કરી શકે ! અમારો એક પ્રશ્ન છે કે—આ સુંદરી જ્યારથી માતાની કુક્ષિ–ઇ.પમાં હંસલી જેવી આવી, ત્યારથી જ એના ઘરમાં ધન-વૃદ્ધિ થાય છે. અને પરણ્યા પછી શ્વસુરગૃહમાં આવી, ત્યારથી શ્વસુરગૃહમાં પણ જ્યાં જ્યાં પગ મૂકે. ત્યાં ત્યાં નિધાનો નીકળે છે “તું રે નિધાનિ” એ વાકયને જ જાણે સાહીત કરવા ન અવતરી હાય એવુ અનુભવાય છે. આ સૌન્દર્યાંવતી શ્રમણેાપાસિકા સુંદરીએ પૂર્વ ભવમાં એવું શું પુણ્યકાર્ય કર્યું હશે ? આચાર્ય ભગવંતે જણે શ્વેતવર્ણની શીતળતમ ચદ્રિકાને જ ન વેરતા હાય ! તેમ સૌમ્ય મુખકમળથી ભવ્ય જીવેાના ઉપકારાનુ કારણ ધ્યાનમાં લઈને ફરમાવ્યુ` કે સૌભાગ્યની સેવધિ સૌન્દર્યવતી સુંદરીએ પૂર્વભવમાં પવિત્ર