________________
બંડ : ૧ લા રાખવા, તેની પ્રશંસા મેળવવા, પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ વનને ધર્મ કરું છું એમ માનનારા ઘણા થઈ ગયા છે. પણ કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે વીરાગ તેત્રમાં લખ્યું છે કે વીતરાગ ! તમારી પૂજા કરતાં પણ આજ્ઞાનું પાલન વધારે મહત્ત્વનું છે. કારણ કે, આજ્ઞાનું આરાધન મુક્તિ અપાવે છે. જ્યારે તેનું વિરાધન સંસાર ચક્રમાં રખાવે છે. એટલે ધર્મ આરામાં...જેમ કરો માતા-પિતાની સેવા-ચાકરી–પેષણ કરતે હોય પણ જે તેમની આજ્ઞા નહીં માનતા હોય (એટલે આજ્ઞાને હેડકર મારતા હોય જેથી માતા-પિતાના મનને દુઃખ થતું હોય તે જોવાનું ફળ (બદલે) જોઈએ તેવો મળતા નથી. (ડુંગર પોઢીને ઉદર કાઢવા જેવ) મહેનત કેટલી અને ફળ શું?
અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં મહાન પુદયે મનુષ્યભવમાં આર્યક્ષેત્રાદિ, ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ છે. તે સામગ્રીને સદુપયે સંસાર ઘટાડે છે. તા સામગ્રીને દુરુપયેગ સંસાર વધારે છે. જ્ઞાની ભગવંતોને સંસારને દુઃખમય જ કહ્યું છે. દેવાદિના સુખે પરિણામે દુઃખ આપનારા હોવાથી તે સુખ પણ દુઃખ રૂપ છે. વધુ
અને લાવનારી છે. માટે સંસારને અંત લાવવા પ્રયત્ન ક જોઈએ, સંસારને અંત મનુષ્યભવદ્વારા જ કરી શકાય છે. એટલે મનુષ્યભવ ઉત્તમ છે.
મહાપુરૂષે એટલે સુધી કહે છે કે-તમે ધર્મ આરાધના, તપ વગેરે ઓછું કરશો તે હજી ચાલશે પરંતુ તેમાં શ્રદ્ધા અને ભક્તિને રંગ તે હવે જોઈએ.