________________
ખંડ : ૧ લો
ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કોને નમસ્કાર કરતાં હતા. જેનામાંથી બધાજ દેષ ક્ષય પામી ગયા હોય (સૂર્યના ઉદય વખતે અંધકાર નાશ પામે છે તેમ) તથા જે મહાપુરૂમાં બધાજ ગુણો પ્રગટ થયા હોય (સૂર્યના ઉદયથી પ્રકાશ અને કમળના વને ખીલે છે તેમ) એ બ્રહ્મા હોય, ાિ હેય. મહાદેવ હોય, બુદ્ધ હોય કે જિન હોય તેમને મારો નમસ્કાર થાઓ. આ જાણવા માટે વીતરાગ તેત્ર જેવા ગ્રંથ વાંચવા તસ્દી લે? જેમ ધાર્મિક સભામાં પરોપકાર કરવાના સ્વભાવવાળા ધર્મગુરૂઓ દરેક શ્રેતાઓને એક સરખો ઉપદેશ આપે છે. પરંતુ તેમાંથી દરેક માણસ પિતાની રૂચી અનુસાર તત્વને ગ્રહણ કરે છે. આ ભેદનું મુખ્ય કારણ પૂર્વના સંસ્કારો સિવાય બીજુ કાંઈ નથી.
નવકારથી પાપનો નાશ થાય. પણ એને બતાવનાર તે શ્રી અરિહંત પ્રભુ જને? એ રીતે આપણને પાપમાંથી મુકત પણ અરિહંત કરે છે. અનંતકાળથી નિગેદમાંથી બહાર કાઢનાર કોણ? જ્યારે એક જીવ સિદ્ધ થાય ત્યારે એક જીવ નિગદમાંથી બહાર નીકળે. સિદ્ધપદને બતાવનાર કોણ? અરિહંત જને? ઊંડી દૃષ્ટિથી વિચાર કરીએ તે ખરેખર પુણના બંધમાં પણ બીજાની સહાય છે. પરમાત્માએ પુણ્ય સાધને ન બતાવ્યા હતા તે આપણે પુણ્ય બાંધી શકત ખરા?
યાદ રાખો ! તમારી સગતિને આધાર દુનિયાની સલામ. ઉપર, સત્તા કે ધન ઉપર અથવા તમારા મરણ બાદ થનારી સંખ્યાબંધ શેક સભા ઉપર, અગર તે સ્મશાનયાત્રામાં.