________________
ખંડ : ૧ લે
૧. આથી સમજી શકશે કે જૈન ધર્મના દેવ-ગુરૂ અને ધર્મ તે કઈ એક વ્યક્તિના જ તારક નથી પરંતુ જેમને ગુડ ની જરૂર હોય, અને દોષથી મુકત થવાની ઇચ્છા હોય, તેવા જગતભરના દેવ-મનુષ્ય કે પશુ ગમે તે હોય, તે સર્વના તારક છે.
પ્રશ્ન- વીતરાગે જગતને તારી શકે છે? અને જગના બીજા દે તારી શકે નહિ એનું શું કારણ?
ઉત્તર- જેમ કોઇની નૌકા-વહાણ પતે તરે છે. રામને આશ્રિતને તારી શકે છે. અને પત્થરની નાવડી તે તરથી સમર્થ નથી તેથી બીજાને પણ તારી શકતી નથી. તેમણે વીતરાગે કર્મના ભારથી મુકત થયા હોવાથી પોતે તરી શક્યા છે. અને બીજાને તારી શકે છે. અને બીજ દે કર્મના ભારથી ખૂબજ ભારે થયેલા હોવાથી, અને પ-પત્ની અને પરિવારમાં ખેંચી ગયેલા હોવાથી પિતે તરી શકતા નથી. માટે આશ્રિતને પણ તારી શકતા નથી. શ્રી રાગદેવે અને તેમના શિષ્ય-પ્રશિષ્યો બીલકુલ નિર્મળ બનેલા હોવાથી તેમના આશ્રિત પણ દોષ વગરનું આચરણ આચરનારા હોય. માટેજ બુદ્ધિમાન મનુષ્યએ દેવ-ગુરૂ અને ધર્મ કવરૂપ સમજીને પછી જ તેમને આદર કરે જઈએ.
વ્યકિતની આકૃતિ પરથી અને પ્રતિમા પરથી ઓળખ પડે છે. વ્યકિતનાં ફોટા જુઓ ! ચિત્રમાં જુઓ ! તે જે હશે તે જણાશે. જેનામાં રાગ-દ્રષ-અજ્ઞાન હશે, તે તરત જ તેની પ્રતિમા પરથી જણાશે. દા.ત. શ્રી કૃષ્ણને જે તે