________________
સબધ યાને ધર્મનું સ્વરૂપ માટે હવે આપણે જે બરાબર વિચાર કરીએ તે ચેપ્યું સમજાશે કે – “કામ-ક્રોધ-મદ ભકી. જબ લગ ઘટમેં ખાન તબ લગ પંડિત મૂર્ખ હી, સબ એક સમાન (૧) - જે દેવ પિતે કંચન અને કામિનીમાં ઘેલા બન્યા. હોય, જેઓ ક્રોધ-માન-માયા અને લેભથી ભરેલા હેય, જેમનામાં હિંસા-જુઠ-ચોરી–મથુન અને મમતા ઠાંસીઠાંસીને ભર્યા હોય, તેઓ પોતે જ જ્યાં ચાર ગતિ અને ચોરાસી. લાખ નિમાં ભટકવાના છે. ત્યાં ઉપાસક એવા આપણું તેઓ શું ભલું કરી શકે ? જે પિતે વંજની સાંકળથી બંધાયા હોય તે બીજાને શી રીતે છૂટા કરી શકે ? જેઓ પોતે જ માર્ગ ભૂલી ગયા હોય, તે બીજાને સાથે રસ્તે કેમ બતાવી શકે ?- જેઓ પોતાના દૂષણે બંધ કરી શકતા નથી. તે બીજાને કેમ બંધ કરાવી શકે? જેઓ પિતાને તારવાને અસમર્થ હોય, તે આશ્રિતને કેવી રીતે. તારી શકે ? એ જ પ્રમાણે જે દેવ અને ગુરૂએ પોતે પિતાનાં પાપાચરણો છોડી ન શક્યા હોય, તે સેવકોનાં કેમ છોડાવી શકે ? અને પાપાચરણે બંધ ન થાય, તે દુખે. પણ બંધ ન જ થાય, એ કારણથી કહેવાયું છે કે –
પામ્યા જે વીતરાગતા, આરાધે વલી જેહ, આપે જે વીતરાગતા, સાચા તારક તેહ. (૧) દેવ નમું વીતરાગને, ગુરૂ વિતરાગ થનાર;. ધર્મકથિત વીતરાગને, ભવજળ તારણહાર (૨)