________________
સધ યાને ધર્મનું સ્વરૂપ મેળવવામાં ચોકકસ પ્રકારનું આંતરૂ (હેવું જોઈએ) હોય છે. તેજ પ્રમાણે ધર્મકરણીમાં અને ધર્મના ફળરૂપ સુખને મેળવવામાં એક્કસ પ્રકારનું આંતરું હોવું જોઈએ એટલે વર્તમાનકાળનાં સુખ અમુક સમય પહેલાં કરેલાં ધર્મનું જ ફળ છે, તેથી જેઓ વર્તમાનકાળમાં પાપ કરનારા હોવા છતાં પોતાનાં ચાલુ પાપનાં ફળ ભોગવતા નથી. (જેમ ગઈ સાલમાં ખેતરમાં વાવેલું ધાન્ય હમણાં ખવાય છે. હમણાં ખેતરમાં વાવેલું ભવિષ્યમાં ખાવાના કામમાં આવશે) પણ પૂર્વનાં પુણ્યનાં ફળ ભેગવે છે. હમણાંના પાપનાં ફળ તે હવે પછી ભગવશે. જેમ કોઈ માણસે ગયા કાળમાં પાપો કર્યા હોવાથી અત્યારે ઘણા પ્રકારની અગવડો દુખે, વેદનાઓ, અને મુશીબતે ભગવે છે. પણ તે સ્થિતિમાં પણ જે ધર્મને ચાલુ રાખે તે અંતરાય તૂટી જવાથી ઉત્તર કાળમાં સુખો આવી મળે છે.
પ્રશ્ન- તે પછી હરિહરાદિ દેવે, અને વેશધારી ગુરૂઓની કરેલી સેવા પણ ભવિષ્યમાં ફળ આપનારી બનશે એમ માનવામાં શું વાંધો છે?
ઉત્તર-કોઈપણ દે કે વેશધારી ગુરૂઓની રોવા કરવામાં નફો-નુકશાન થવાનું ચોક્કસ નથી, પરંતુ દેવે કે ગુરૂઓ પોતે વિકાર વગરનાં હોય અને વિકાર વગરની સેવા થાય તે ચોક્કસ ફળ મળે જ છે.
પ્રશ્ન- ઉપર જણાવી ગયા કે જગતના કોઈપણ દેવ-દાનવ-વિદ્યાધર-ચકવતી કે ધનવાન કોઈને પણ સુખ આપી શકતા નથી. અને કેઈનું દુઃખ પણ મટાડી શક્તા