________________
બંડ : ૧ લા
ફાઇમાં એકે ય યુગમાં સ્કાઈલ જેવા પાછળ અબજોને ધુમાડે કરી રહ્યા છે કે નહિ ? આ પૈસા માનવ સેવામાં વાપરે તે ઘણા દેશોને ઉદ્ધાર થાય તેમ છે કે નહિ? રેકેટ યુગને ચેપ ભારતને પણ લાગી જવાથી પ્રજાના કરના પૈસાને દુર્વ્યય થઈ રહ્યો છે કે નહિ? વાંચો મુંબઈ સમાચાર તા. ૧૧-૮-૭૯ શનિવારના પેપરમાં સાત વર્ષની જહેમત ! અને ૨૨૫૦ લાખની કિંમતનું રેકેટ પાંચ મિનિટમાં તૂટી પડ્યું. સમયની બરબાદી સાથે પૈસાનો દુર્વ્યય થતો હશે
(૨) નિર્દોષ પ્રાણીઓની હિંસાઃ—આ તે બધા જાણે છે કે દેવનારને કતલખાનામાં રોજના કેટલા છે કપાય છે? ઉપરાંત આખા ભારત દેશમાં રેજના કેટલાય જેની એક યા બીજી રીતે કતલ થતી હશે? આ પાપ નાનું છે ? પૂજય ગાંધીજીએ અહિંસા પરમો ધર્મ ઉપર સ્વરાજ્ય લઈને શાસન ચલાવવાનું કહ્યું હતું કે આ રીતે જિન જીવેની કતલ થાય તેમ કહ્યું હતું ? આપણને મરવું ગમતું નથી, તે બીજા ને મરવું કેમ ગમે ? પણ એ મુંગા પ્રાણીઓ બિચારા કોની પાસે પોકાર કરે? પશુઓને આજે કોઈ બેલી નથી. એટલે નિર્દોષ બિચારા જેમ તેમ કપાય છે. અહિંસા પ્રેમી વાતો કરનાર હમણાં ભારતમાં ઘણું ફરે છે, પણ હિંસાને સદંતર બંધ કરાવનાર માઈને લાલ કુમારપાળ રાજા જેવા આ કાલે શોધ્યા જડે તેમ નથી. અહિંસાની વાત કરવી એ જુદી વાત છે. અને હિંસા બંધ