________________
ખંડ : ૧ લા
૭૫ .
પણ સ્વધર્મને મૂકો નથી, અને જૈનશાસનના જય બેકગ્યા હતા; અને ડી વગાડયા છે, આ જૈન ધર્મીમાં ધર્મકથામાં બેધ લેવા લાયક વાંચન વાંચવાથી સ્વધ માને જૈન ધર્મ ઉપર શ્રધ્ધા જાગે.
સાચા ગરીબ કોણ ? જે ભીખ માગી ખાતા હાય, તે તા ભીખારી છે, પણ જેની પાસે ઘણું જ છે. છતાં સર્વેષ જ નથી. અને ભગવાન પાસે માગ્યા જ કરે તેવા મનન! (ગરીબ) ભીખારી એ સાચા ગરીબ છે.
દૃષ્ટાંત :— એક સમયે બાદશાહના માનીતા ફકીરને યાત્રાએ જવુ હતુ, તેથી બાદશાહ પાસે આવીને કહ્યું કે : હે છે ! મેં યાત્રા કે લીયે જાતા હું. ઇસી લીધે પૈસા ચાડતા હૈ! બાદશાહે કહ્યુ કે ચાહીયે ઇતના લે જાઇએ, મ કહીને બાદશાહે દરબારીને હુકમ કર્યાં કે આ સાધુને જેટલા પૈસા જોઇએ તેટલા આપી દેજે !
બસ તે પછી જ્યારે ફકીરને યાત્રાયે જવાનુ નક્કી થયું, ત્યારે પૈસા લેવા જતાં પહેલાં બાદશાહને આશિષ આપવા ગયા, તા તે વખતે ફકીરે પોતાની સગી આંખે જોયુ કે બાદશાહ બે હાથ જોડી અલ્લાહની ખંદગી કરત હતો કે હે અલ્લા ! હમારા ખજાના ભર દે. એ સાંભળીને ફકીરને થયું કે આ તા પાતે મનના ભીખારી છે. એટલે અલ્લા પાસે પાકાર કરીને કહે છે—કે હમારા ખજાના ભર દે! તર કર દે ! તેા આવા મનના (ગરીબ) ભીખારી પાસેથી .