________________
ખંડ : ૧ લો ડિતું જ નથી, અને તેઓની નિષ્ઠામાં રહેનારે પણ સુખી થઈ જાય છે, સમુદ્રના મોજાંની જેમ શેડ કીતિથી, યશથી, ધનથી, માનથી, સન્માનથી, અને પ્રતિષ્ઠાથી “દિન દે ગુણા, રાતે સો ગણું વધતા જ ગયા. શુભ લગ્નમાં શુભ ઘડીમાં, શુભ વેલામાં, અને શુભ ગ્રહશ્ચતામાં શેઠાણીએ ચંદ્રિકા જેવી તેજસ્વી પુત્રીને જન્મ આપ્યો. પુત્રજન્મને ઉત્સવ શેઠે પુત્ર જન્મોત્સવ જેવો ઠાઠડડારાયે.
દર રીતે ઉજવ્ય, નગરના ચોટે-બજારે ચરે ચબુતરે સઘળે ય શેઠની વિશદ યશગાથાઓ ગવાતી, અને પુત્રીને ભાગ્યભંડારની પ્રશંસા થતી. વાહ ! વાહ ! પૂર્વભવના ભવ્ય નાથાં લઈને આવતા પુણ્યાત્માઓ કેવા ઉગ્ર હોય છે કે જે ઘરમાં તે જન્મ, તે ઘરને ય અજવાળી મૂકે છે. પુત્રનું શુભ નામ પણ સુંદરી એવું ગુણસંપન્ન રાખ્યું. સુંદરી પૂર્વભવની પુણ્યપ્રભા એવી તે લઈને આવી છે કે જ્યાં તે કાંકરે ઉપાડે, ત્યાં ધનના ચરૂ નીકળી પડતા. કેટલાક ચઓમાં હીરા, માણેક, રત્ન, સેનામહેરો અને કીમતી ધન ઉપગી આવતું, આઠ વર્ષની થતાં માતા-પિતાએ સુસરકારી અધ્યાયક પાસે વિદ્યાભ્યાસ કરવા મૂકી. બુદ્ધિના પરિબળે પુત્રીએ સ્ત્રીઓને ઉપયોગી વ્યવહારિક કળાઓની અને આત્માને ઉપયોગી ધર્મકળાની નિપુણતા મેળવી લીધી. રમુખની એ છાપ હોય છે કે જેમાં જન્મેલ વ્યક્તિ યુવા-વસ્થામાં ખૂલતી પણ સ્વછંદતાથી કે ઘમંડાઈથી માતાપિતાની આજ્ઞાને ને તરછોડે ! માતા–પિતાને શિરછત્ર માનીને જ પિતાનું ઈષ્ટ સાધે! નહિ કે આજની જેમ જેવા તેવા