________________
પર
“ તું લઈ જા, એનુ વ્યાજ લખવા પણ નથી.”
સર્ભે યાને ધર્મનું સ્વરૂપ
નથી લેવાનું. એને ચોપડે
પુત્રે ઘેર આવી માતાને બધી વાત કરી ત્યારે માતાની આંખમાં આસું આવી ગયાં. પોતે એને કટ્ટી જોયા નથી. શેઠે કદી પરિચય કરાવ્યેા નથી. પર ંતુ મિત્રની ઉદારતા જોઇ ખુશી થઇ.
6 જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં શુર.' છોકરાએ અભ્યાસ પુરો કર્યાં. ને પેલા ઝવેરી શેડની પેઢી ઉપર બેસવા લાગ્યા. ત્રણ ચાર વર્ષમાં હોંશિયાર થઈ ફીક ડીડ કમાવા લાગ્યા. ત્યારે શેઠે તેને ઘેરથી. હીરા લઇ આવવા કહ્યું : છેકરાએ ઘેર જઇ તિજોરીમાંથી પડીકુ કાઢી હીરા જોયા ને તરત જ સમજી ગયા કે આ મૂલ્યવાન હીરો નથી પરંતુ માત્ર કાચના ટુકડા છે. એ કાચને ફેંકી દીધા. હવે તેની ષ્ટિ ખુલી ગઈ હતી.
આપણે પણ આ આત્મારૂપી સાચા હીરાને ઓળખ્યા વિના પુદ્ગલના લાચાને હીરા માની સંઘરી રાખીએ છીએ. પરંતુ અંતરના અજવાળાં ઉઘડતા દિવ્ય દૃષ્ટિ ખુલે છેત્યારે જ સાચા ખોટાની પરખ થઈ જાય છે.
કરો માતાની આગળ બધી વાત રજુ કરે છે ને કહે છે, “ શેઠે આ કાચના ટુકડાને ઘરમાં રાખ્યા હોત અથવા આપણને સાચી વાત કહી દીર્ધી હોત તે આપણી શી દશા થાત !” શેડના બંને જણા ખુબ જ ઉપકાર માને.
છે. ને તેમની સહાયથી છેવટે
સ્વતંત્ર થા કરતા થાય છે.