________________
અંડ : ૧ લા
પર
પર`તુ. શેઠને બહુ જ આઘાત લાગ્યા હતા, આંખમાં આંસુ સાથે કહ્યું “હું જાઉં છુ, ઘરમાં હોય ત્યાં સુધી ખાજે, પૈસાની જરૂર પડે ત્યારે તિન્નેરીમાં એક બહુ મૂલ્યવાન હીરા છે. તે બીજા કોઇ ઝવેરી પાસે ન વેચતાં મારા અમુક મિત્ર પાસે વેચાવજો.” આટલું કરી શેડ આઘાતમાં આ ફાની દુનિયા છેોડી ચાલી ગયા.
માતા-પુત્રે ઘરમાં જે કાંઇ હતુ તેથી ગુજરાન ચલાવ્યું. પુત્ર સોળ વર્ષના થયા. ઘરમાં કાંઇ રહ્યુ નહી ત્યારે માતાએ પેલો હીરા કાઢી મિત્રની દુકાને તે ગીરવે મૂકી પૈસા લઇ આવવા પુત્રને કહ્યું.
જે આપત્તિમાં સહાય કરે છે તે જ સાચા મિત્ર છે. કરો હીરાનુ પેકેટ લઇ શેડ પાસે ગયા અને સમજી ગયાં. બાળકને
વાત કરી. પડીકું જોતાંજ શેડ પ્રેમથી બેસાડયા ને કહ્યું ' બેટા ! તુ આ પેકેટ લઇને કેમ આવ્યો છે? ” એકરાએ બધી જ વાત વિગતે કરી. શેકે લક્ષ્મી અને તેના ઉપયોગ વિષે વિચાર કર્યા. લક્ષ્મી વિજળી જેવી ચપળ છે. ચારે દિશાના પવન વચ્ચે દીવા સ્થિર રહી શકતા નથી. તેવી લકમી પણ ચંચળ છે.
66
શેઠે કહ્યું. આ હીરા મૂલ્યવાન છે, પરંતુ અત્યારે ભાવ મદ છે. હીરા તમારે ઘેર રાખી મુકે, જરૂર પડે હું મંગાવી લઇશ. આ પાંચ હજાર તું લઈ જા અને હજી ચાર પાંચ વર્ષાં ભણીને પછી મારી પેઢી ઉપર આવી જજે.” પાંચ હજાર રૂપીયા લેવાની કરા ના પાડેછે. ત્યારે શેડ કહે છે,