________________
સધ યાને ધર્મનું સ્વરૂપ ખાસ જરૂરીયાત છે. ધર્મકથામાં એ તાકાત છે કે માણસ આત્માને આંખ સામે રાખી મનરંજનનું ધ્યેય છેડી ધર્મ માટે ધર્મકથા વાંચે ! કે સાંભળે તે એના જીવનમાં પલટો આવ્યા વિના રહે નહિ, આપણે પણ ધર્મકથાનું મહત્વ સમજી જઈ એ તે કમ કથાનું સ્થાન આપણા જીવનમાં રહે નહિ, જેથી જીવનને નુકશાનકારક સાહિત્યને તિલાંજલી મળે અને જીવનને પ્રેરણા પુરી પાડનાર ધર્મકથા ઉપર પ્રેમ જાગે, આ કથામાં કર્મની પ્રબળતા શું કામ કરે છે એ જાણવા જેવું છે. લાખો ઉપાયે કરવા છતાં ય કર્મ નિત વેદના શમતી નથી. કર્મસત્તાને નબળી પાડવાનું અમેઘ શસ્ત્ર જે કઈ હોય તે તે માત્ર ધર્મ જ છે. તપધર્મ અજબ મહિમાવંતે છે. આવા વિષયને મક્કમપણે સચોટ કરતી આ નાનકડી કથા પણ ઘણું જ પીરસી જાય છે. ધર્મકથા સાહિત્ય તે કૃષ્ણની ભંભા જેવું છે. ભંભાની ધ્વનિ થતાં પ્રજાને રેગે નાબૂદ થાય, એ તેને દિવ્ય ચમત્કાર હતે. ભંભાને સાંભળવા માત્રથી જુના રંગે નષ્ટ થતા અને નવા રેગો પેદા થતા નહિ, એ એની વિશિષ્ટતા હતી, તે રીતે ધર્મકથા ધ્વનિ પણ એવી જ રીતે સાંભળવાથી અનાદિના કર્મો થતા અટકી પડે! અહીં રજુ થતી કથામાં ય એવી દિવ્ય ચમત્કૃતિ છે કે જે ભાગ્યવંતે તેને શ્રદ્ધાથી વાંચે ! વિચારે ! તે આત્માઓ જરૂર ઉજજાગરદશાને અનુભવ કરતા થાય.
આ લેક ચૌદ રાજલકના પ્રમાણથી પ્રસિદ્ધ છે. તેમાં ઉર્ધ્વલક, અલેક, અને તિષ્ઠલેક એમ ત્રણ ભેદો છે.