________________
ખંડ : ૧ લે રહ્યાં છે. આવા સમયે એના મનને શાંતિ આપનાર, મગજને આરામ આપનાર, મસ્તિષ્કને સ્વસ્થ બનાવનાર જે કંઈ હોય તે તે છે કથાસાહિત્ય
ધર્મની સાથે યોગ કરાવી આપે, જોડાણ કરાવી આપે એવી જે કથા એનું નામ “ધર્મકથા” કથાઓ જગતમાં ઘાવી છે. કથાસાહિત્યનું વાંચન પણ ઘણું છે, દર વર્ષે કથાઓનાં સેંકડો પુસ્તક પ્રકાશિત થાય છે. નવલકથાઓ, નોલો, સાહસકથાઓ. બાલકથાઓ, ડીટેકટીવ કથાઓ, સ્ત્રી. કારક, રાજકથાઓ, ઐતિહાસિક કથાઓ, પ્રેમકથાઓ, પિકચરકથાઓ, આવી કેઇક કથાઓ દુનિયાના વિશાળ પટ પર પ. બો ફેલાવીને બેઠી છે. જે કથાઓનું જૈન શાસ્ત્રમાં કંઈ જ મૂલ્ય નથી, કારણ? કથા તે સાચી કે જે જીવનની કડા પર ચેટલી પાપની નિરૂત્સાહની, અને નિલેખતાની ધૂળને ખંખેરીને આત્માને ઉર્ધ્વગામી બનાવવાની પ્રેરણા પૂરી ડો. આજનું યુવાન-માનસ જે છે એ આપવાનું કામ આજની લાયબ્રેરીઓએ સ્વીકાર્યું છે, લાયબ્રેરીઓએ સારૂં આપવાની જવાબદારી છોડી, ભાવતું આપવાની ખોટી. રીત અપનાવી છે, અને એથી જ લાયબ્રેરીએ જીવન વિકાસનું અંગ મટી જીવન વિનાશના અંગ તરીકે સાબિત થઈ રહી છે. લાયબ્રેરીઓમાં અધર્મ કથાઓના ગંજના ગજ ખડકાયેલા નજરે ચઢે છે. ધર્મકથાના પુસ્તકે કાં તે. શે કેસની શોભા જેવા બન્યા છે....અથવા તે અભરાઈ પર ચડે છે. આ બધું જોતાં ધર્મની કથાઓની આજે જગતને સ. ૫