________________
બંડ : ૧ લો રાણી થવું છે કે દાસી?
શ્રી કૃષ્ણ મહારાજા પિતાની દિકરીઓને પુછતા હતા કે રાણી થવું છે કે દાસી ? રાણી થવાનું કહેતાંજ એને શ્રી નેમનાથ ભગવાન પાસે (દીક્ષા) ચારિત્ર્ય અપાવતાં. ફક્ત એક દિકરીએ કીધું કે મને દાસી થવું છે. તેને કઈ સામાન્ય માણસ સાથે પરણાવી એમ સાંભળેલ છે. પણ ચારિત્ર્યની દલાલી બહુ જ સારી કરી હતી. તેણે પોતાની નગરીમાં જાહેર કર્યું હતું કે જેને નેમનાથ ભગવાન પાસે ચારિત્ર્ય ( રીલા) લેવું હશે તેની પાછળની સંપૂર્ણ જવાબદારી કૃષ્ણ મહારાજ પોતે સંભાળી લેશે.
આ ધર્મ દલાલીથી સમ્યકત્વને પામી ગયાં અને આવતી વીશીમાં ૧રમા તીર્થકર અમમનાથ નામે થશે. શાન –
રહસ્ય પૂર્ણ અર્થ સમજાય નહિ ત્યાં સુધી દેહાધ્યાસ છૂટી શક્તા નથી. દેહાધ્યાસ એજ પ્રત્યેક દુઃખોની જડ છે.
થી દેહાધ્યાસમાંથી મુકત થવા માટે વેગ માર્ગ (ધ્યાન યેગ) પરમ આદરણીય છે.
સર્વ સાધારણ સુવાકેની પાછળ પણ ઘણું ઘણું રડલ્ય રેડવામાં આવેલું છે. પરંતુ માયાના પડદાઓ ચીરાય. નહીં ત્યાં સુધી તેને તત્ત્વપૂર્ણ અર્થ પકડી શકાય નહિ.. વ જ નદિ શપના, યદ્દ કમ હૈ સુવા સપના”
બહારના રેડ ઉપર એક સંન્યાસી આ પ્રમાણે બેલ હતું. ત્યારે રામશંકર નામને કઈ એક ગૃહસ્થ સન્યાસી.