________________
ખંડ : ૧ લે માટે છે તયાર? શિકામ શૂન્ય. કેઈ કાંઇ આપી શકયું નહિ. આ સમયે સંન્યાસી રામશંકરને ઉપરોકત સુત્રને અર્થ સમજાવે છે. તે રામશંકરને સાચા સ્વરૂપે અર્થ સમયે. જેથી તે દર સાબુ ચાલી નીકળ્યા.
સાંવત્સરિક માપના :
ખા યાં કોના દો, નહી ત્યારે અંતરમાં આવે દિવાસાનાં. દયાના સૈદ્ય પ્રગટે છે.”
અલી ઉંગી માપના છે. મિચ્છામિ દુકાકડમ્ એટલે શું?
મા જીવે મન, વચન, કાયાએ જે કાંઈ તમારા માટે મોટું કર્યું હોય તે નાશ થાઓ. અર્થાત્ નિષ્ફળ જાઓ. અને ભવિષ્યમાં ન થાઓ તેનું વચન. રણા રીતે મિચ્છામિ કકડમ છે.
આ જમાનામાં અપ્રિય પણ હિતકર વચનો કહેનારા અને સાંભળનારા દુર્લભ છે. જેને સ્વહિત સાધવું હોય તેને અહંકારથી મુક્ત બનીને વડીલે જે શિખામણ કે સલાહ આપે અથવા ભૂલ માટે ઠપકે આપ તેને શાન્તિથી અપનાવવાની ટેવ પાડવી જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે જ્યાં સુધી આપણી ભૂલ બદલ હિતકારક કડવાં વચનોને સાંભળવાની તાકત નહિ આવે ત્યાં સુધી ભૂલ સુધરશે નહિ. અને વિવેક આવશે નહિ.