________________
ભાવતીર્થ - રત્નત્રયી
જ મોક્ષમાર્ગ છે - એમ કહ્યું; કારણ કે એકદમ અકબંધ માળખું છે. માટે જ કહું છું કે સનાતન-શાશ્વત-સાચો-સીધો-સરળ-ટૂંકો એવો આ માર્ગ છે. ભૂતકાળમાં જે તર્યા તે અહીંથી જ તર્યા, અને ભવિષ્યમાં તરશે તે બધા પણ અહીંથી જ તરવાના છે. સર્વ રસ્તા અહીં જ મળે છે. આયુર્વેદમાં સર્વ રોગની એક દવાતુલ્ય રસાયણો હોય છે, તેની જેમ આ રત્નત્રયીરૂપ ભાવતીર્થ સર્વ ભાવરોગની એક દવા છે. “તીર્થકરોને પણ પૂજનીય રત્નત્રયીરૂપ ભાવતીર્થ :
આ તીર્થ સર્વને પરમ પૂજનીય, અત્યંત પવિત્ર અને શિરસાવંદ્ય છે. તીર્થકરો પણ આ તીર્થને “નમો તિત્થસ્સ” કહીને નમસ્કાર કરે છે. દ્વાદશાંગીનું અર્થથી અવલંબન લઈને તીર્થંકરો આ ભવમાં તર્યા છે, અને આગલા ભવમાં શબ્દથી પણ આલંબન લીધું છે. તેથી ઋણસ્વીકારરૂપે દ્વાદશાંગી તેમને પણ નમસ્કરણીય છે. વળી શ્રીસંઘ પણ આગલા ભવોમાં ઉપકારી છે, અને વ્યક્તિ કરતાં સમૂહ મહાન છે. માટે પોતે તીર્થપતિ, તીર્થના નાયક હોવા છતાં સમૂહરૂપ શ્રીસંઘને-તીર્થને નમસ્કાર કરે છે. તે જ રીતે આ રત્નત્રયીરૂપ તીર્થને પણ “નમો હિન્દુસ્સથી નમસ્કાર કરે છે; કારણ તીર્થકરો જાણે છે કે હું પણ છેક અહીં સુધી પહોંચ્યો તે આ अनन्तरोदितान् गुणान् 'आहुः' अभिहितवन्तः, नात्र सर्वज्ञानां कश्चिन्मतभेद इत्युक्तं भवति, ते च 'काश्यपस्य' ऋषभस्वामिनो वर्द्धमानस्वामिनो वा सर्वेऽप्यनुचीर्णधर्मचारिण इति, अनेन च सम्यग्दर्शनज्ञानचारित्रात्मक एक एव मोक्षमार्ग-इत्यावेदितं મવતતિાર |
| (સૂત્રકૃતાં સૂત્ર કૃત-૨, અધ્યયન-૨, શો-રૂ, શ્નો-૨૦ મૂન, શીતવાવાર્થ વૃત્ત ટીશા) १. गोयमा! तित्थयरे णं ताव तित्थयरे तित्थे पुण चाउवण्णे समणसंघे। से णं गच्छेसुं पइट्ठिए, गच्छेसु पि णं सम्मइंसणनाण-चारित्ते पइट्ठिए। ते य सम्मदंसण-नाण-चारित्ते परमपुज्जाणं पुज्जयरे परम-सरण्णाणं सरणे, परम-सेवाणं सेव्वयरे।
(महानिशीथसूत्र नवणीयसार नाम पंचम अध्ययन) २. "तीर्थ" श्रुतज्ञानं तत्पूर्विका "अर्हत्ता" तीर्थकरता, न खलु भवान्तरेणु श्रुताभ्यासमन्तरेण भगवत एवमेवाऽऽर्हन्त्यलक्ष्मीरुपढौकते।
(बृहत्कल्पसूत्र० भाष्यगाथा-११९४, टीका) * अर्हतामप्यहत्ता शासनपूर्विका,
(સન્મતિતપ્રવરVT૦ વાંદુ-૨, શ્નો-૧, ટીવા) * "તપુબ્રિયા સરદય" તિ વવના,
(નિવિસ્તરા ટા) * अथ "तप्पुब्विया अरहये"तिवचनं समर्थयन्नाह "वचनार्थप्रतिपत्तित एव", वचनसाध्यसामायिकाद्यर्थस्य ज्ञानानुष्ठानलक्षणस्य; प्रतिपत्तित एव-अङ्गीकरणादेव, नान्यथा, "तेषामपि" मरुदेव्यादीनाम्, "अपि"शब्दादृषभादीनां च, "तथात्वસિદ્ધ " સર્વશિત્વ-સિદ્ધ , "તત્ત્વતો" નિવૃજ્યા |
(हरिभद्रसूरिकृत ललितविस्तरा उपरि मुनिसुंदरसूरिकृत पंजिका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org