________________
પણ ધર્મને ભૂલ્યા નથી. ત્યાં ધર્મને સાધ્યો. બંને મનુષ્યભવ પામી ચારિત્રને ગ્રહણ કરી સકળ કર્મનો ક્ષય કરી મુકિતપદ પામ્યા.
હે કુમાર ! જધન્ય દાનથી હલકી ગતિ મળે છે.
આ પ્રમાણે મુનિભગવંતે દાનનો મહિમા ગાયો. સવાર થતાં કુમાર મુનિભગવંતોને વંદન કરી આગળ ચાલ્યો જાય છે. તેવામાં કુમારની નજરે વજા ફરકતી જોવામાં આવી. ધ્વજા જોતાં જ વનની ઝાડીમાં રહેલા મંદિરે પહોંચ્યો. ધ્વજા જોતાં જ કુમારે જાણી લીધું હતું કે જિનચૈત્ય જ હશે. ત્રણવાર નિસ્સહી ભણતો કુમાર મરુદેવીના નંદન. શ્રી ઋષભદેવ પરમાત્મા પાસે આવી ઊભો. વિધિપૂર્વક વંદન કરી અનન્ય ભક્તિ કરી આનંદ પામ્યો.
આ પ્રમાણે ચોથી ઢાળ કહીને શ્રી શુભવીર વિજયજી કહે છે કે જે સાંભળતાં મંગળમાળ પ્રાપ્ત થાય.
- દુહા :
જિતવંદી વનમેં ગયો. સરોવર ખી વિશાળ; મુખશુચિ જળ ફળ ખાઇને બેઠો સરોવર પાળ. //ill તવ જળ ભરવા કારણે, આવી છે વર નાર; જળ ભરી બેઠાં શિર ધરી, કરતી ફ્લેશ અપાર //રા એક કહે હું આગળ ચાલું, તું મુજ પૂંઠે ચાલ; એક કહે હું આગળ ચાલું, તું મુજ પૂંઠે આલિ, lall કુંવર કહે કુણ જાતિ છે, શું કારણ હવે કુલેશ; એક કહે નર સાંભળો. મારી વાત વિશેષ. જો લોહકારની જાતિ હું ગુણમંજરી મુજ નામ; મુજપતિ વિજ્ઞાને ભર્યો. રાજદ્વારે બહુ 'મામ. //ull વિસ્મય લહી તૃપ પૂછતો. નામ કિશ્ય વિજ્ઞાન
સા કહે મુજ ભતાનું, રવિશખર અભિપાત. કો મત્સ્ય કરે એક લોહતો. ગણતપંથ જે જાય; જલધિ મણિ મુકતા ગળી, પાછો તિજ ઘર આય. Ill
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૮