________________
ભૂપ ભણે ધન કિમ કહ્યું , હસી બોલે રાય હજુર; શેઠની પાસે મેં ધન લીયું રે, આપી કિંમત ભરપૂર. જૂઠો.. રર રાય કહે તે શું આપ્યું ? રે, કહે મેં દીયા નાક ને કાન; તે જો પાછા મુજને દીયે રે, કરી Q હતા તે સમાન. ૩ તો શેઠને ધન પાછું દેઉં રે, નથી બીજી કાંઇ રે ભુલ; વાત સુણી નૃપ બોલીયા રે, હુઆ ધૂર્ત તમો ોય તૂલ્ય. ર૪l. શેઠ ગયા નિજ મંદિરે રે, ધૂર્ત ગયો વેશ્યાગેહ; ધૂર્ત વાત સુણી સ્વામિની 2 પટધરશું ન ધરશો તેહ રપ વાત વિનોદ અચરજ ભર્યો રે, ચંદ્રશેખર રાસ રસાલ; ત્રીજે ખડે એ પાંચમી રે, શુભવીરે વખાણી ઢાલ, છો
-બન, ર-રાત્રિ.
ધૂતારો
-: ઢાળ – ૫ :
ભાવાર્થ
રાજકુંવરી પદ્માવતી પરદેશીને બોલાવવાની જીદ લઈને બેઠી છે. પરદેશી તો ભય પામી ભાગી ગયો છે. સખીઓ સમજાવી રહી છે. ન સમજતા એક સખી કથા કહેવાનું શરુ કરે છે.
આ સંસાર મીઠો છે પણ સાથે સાથે ભૂકો છે. સાચા ને સજજન માણસો મળવા બહુ દુષ્કર છે. આપણે માનીએ કે પરીક્ષા કરી પછી સત્યનું પારખું કરી લઈએ. પણ આ જગતમાં ધણાં સ્વાર્થી જનો જોવા મળે છે. સ્વાર્થી જન જુઠો હોય છે. સ્વાર્થ માટે જૂકાને સાચું અને સાચાને જુદું કહેતા વાર નથી લાગતી. જુકો જુકાના જ ગીતો ગાય છે. સાચાની પડખે કોઈ હોતું નથી. જેથી સાચો ટકી શકતો નથી. હે સખી! આ સંસારથી ચેતીને સાવધાન થઈને ચાલવાનું છે. જે મનુષ્ય સમજુ અને શાણા હોય છે. તેઓ સાચા વ્યવહારના માર્ગે ચાલ્યા જાય છે. તે કયારેય જુકાનો સંગ કરતાં નથી. જ્યારે ધૂર્ત લોકો સાચ-જુ કરીને પાપથી પોતાનું પેટ ભરનાર હોય છે. ધૂતારાનો સંગ જુકા સાથે હોય છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२०५