Book Title: Chandrashekhar Rajano Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Vadachouta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 576
________________ મૃગસુંદરી ચરણે તમી, સુ ચંદ્રશેખર નૃપ સાથ, ગુણ. કોઇ દ્વિ દર્શન આપો, સુ. નૃપ વડે જોડી હાથ. ગુણ. lal સાસુ કહે વત્સ ! સાંભળો, સુ. તું હે સુકુમાળ, ગુણ. ફૂલનો ભાર ન શિર વહે, સુ. કેમ વહો મેરુભાર ? ગુણ. //xol પણ તું સિહું પખ ઉજળી, સુ. ચોથો ગુરુકુલ વાસ, ગુણ. દીક્ષા તુજ દુકકર નહિ, સુ. પણ મુજ કીધ નિરાશ ગુણ. //૪ll તું નિઃસ્નેહી થઇ ચલી, સુ. મુજ તરછોડી હાથ, ગુણ. જઇશ ઘેર કેમ એકલી, સુ. ભોજન કરું છીણ સાથ. ગુણ. //૪ નિગી થઇ નીકળ્યા, સુ. પણ વસે એક વાર, ગુણ. રાવતી મુજ સાસુને, સુ. સંભારો ધરી પ્યાર ગુણ. //૪all આ વનમાં નથી આવવું, સુ. શત્રુ સમ વન એહ, ગુણ. જોતી ને રોતી વળી, સુ વહુવોશું ગઇ ગેહ. ગુણ. //૪૪ો. પણ રતિ ન લહે એક ઘડી, સુ. જઇ સમજાવે નરિદ, ગુણ. તો પણ ભોજન નહિ કરે, સુ. નાઠી નયણે નિંદ. ગુણ. //૪પ રાતિ સમે ચિત ચિંતવે, સુ. ગઈ મૃગલી વનવાસ, ગુણ. ભૂમિ શયન શીત ભોજને, સુ નહિ કોઇ સેવક પાસ. ગુણ. //૪છો બાળપણે એ ગુણવતી, સુ. દુકકર સાધત કીધ, ગુણ. વૃધ્યપણે હું ઘર રહી, સું. અવસર ચરણ ન લીધ. ગુણ. //૪છો. લીલાં જવ અજભક્ષણે, સુ. સૂકો ગાયને ઘાસ, ગુણ. ગાય સ્વસ્થા સુખ ભજે, સુ. પામ્યો છાગ વિનાશ. ગુણ. //૪૮ll ગાય સમી મૃગસુંદરી, સુ. ફાંશુ ખાશે ધાન્ય, ગુણ. સ્વર્ગ તણાં સુખ પામશે, તુ હું અજપ દુઃખ આણ. ગુણ. //rell સગ કરી અંતે તજી. સુ. મુજને પડો ધિક્કાર, ગુણ. રવિ ઉધે ભેગી મળું, સુ. લેઉ સંયમભાર. ગુણ. /૫oll ચિંતવી રાયને તેડીયા, સુ. કહે સુણો મુજ વાત, ગુણ. કરો સજાઇ ચરણની, સુ. અમે ઇાં આજ રાત. ગુણ. //પ૧ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૩૫

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586