Book Title: Chandrashekhar Rajano Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Vadachouta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 565
________________ દાન શીયલ તપ ભાવના, ચિત્ત ધર્મના ચાર પ્રકાર, ચતુરા તેહમાં મુખ્ય તે દાત છે, ચિત. જ્ઞાત દાત અણગાર. ચતુર ૧રી જાણોપયોગ કેવલી, ચિત્ત. શિવ સમયે સાકાર, ચતુર કર્મનો ક્ષય જ્ઞાતે હુવે, ચિત્ત. જ્ઞાતી વડો સંસાર. ચતુર //all તવવિધ પુષ્ય ગૃહસ્થને, ચિત. બીજે અંગે વિચાર, ચતુર, અશત વસત આદિ કહ્યાં, ચિત. સંબંધી અણગાર ચતુરા ૧૪ જેમ હરિવંદ રાજવી, ચિત દાન સુપà દીધ, ચતુર વ્રત ધરી સુર સુખ અનુભવી, યિત. પરભવ ઋધ્ધિ લીધ. ચતુટ /૧ પૂછે તૃપ તુમ મુખે ચઢ્યો, ચિત. કોણ હરિતદ નરેશ, ચતુર, ચઉવિહ વાણીએ કેવલી, ચિત્ત. દેતાં તવ ઉપદેશ. ચતુર. ૧૭ll હરિવંદરાય તિલકપુરે, ચિત્ત. રાણી છે તસ સાત, ચતુર સુભદ્રાને ધારિણી, ચિત. લક્ષ્મી લીલાવતી વાત. ચતુર ૧છો વિજયા જયા ને સુલોચના, ચિત. રાયને સહસું નેહ, ચતુર, સાતે સણીશું એકદ, ચિત. વનક્રીડા ગત ગેહા ચતુર ૧૮ તેણે સમે વનમાં સમોસર્યા, ચિત. ધર્મઘોષ સૂરિરાય, ચતુર પંચ સયા પરિવાર, ચિત્ત. નૃપ બેસે નમી પાય. ચતુર ૧ ધર્મ સુણી તૃપ રીઝયો, ચિત. સમકિત શું વ્રત બાટ, ચતુર રણીયો સાથે ઉચ્ચરી, ચિત. પૂછતો તેણીવાર. ચતુર ૨oll હેતું કિયે શ્યાં તપ કરે, ચિત. સૂરિ ભણે અરિા ધ્યાન, ચતુર મોહરાયને મારવા, ચિત કરતાં મંત્રી વિધાત. ચતુર ર૧ મમતા માયા તિવારીને, ચિત. તપ તપતા ધરી હામ, ચતુર. મણિ મોતી કનકનાં ભૂષણો, ચિત. સમ સ્થાપન તમામ ચતુર //રરી કનકાવલિ રત્નાવલિ, ચિત. મુક્તાવલિ હોય હોય, ચતુર ચક્રવાલ એકાવલિ, ચિત. સિંહવિક્રીડિત હોય. ચતુર સો પડિમાધર આજે ઘણા, ચિત. જંગમ તીર્થ એહ, ચતુર, સાંભળી નૃપ ભક્તિ કરી, ચિત્ત. સૂરિ પધરાવ્યા ગેહ. ચતુર //ર૪ll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૨૪

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586