________________
કાશી નગરની બહાર ઉધાનમાં શ્રી વિમલમલિ કેવલી ભગવંતની દેશના. શ્રી ચંદ્રશેખર રાજા, રાજપરિવાર, નગરજનો સાંભળે છે. દેશનાને અંતે રાણી મૃગસુંદરી દીક્ષાની રજા માંગે છે.
ગુરુ મહાત્માની નિશ્રામાં, સભામધ્યે જ મૃગસુંદરીએ રાજા પાસે રજા માંગી. રાજા તો મૃગસુંદરીની વાત સાંભળી તાજુબ થઈ ગયો. કંઈક બોલે તે પહેલાં તેની માડી રનવતી, જેને મૃગસુંદરી ઉપર અતિશય રાગ હતો. તે રાજમાતા કહેવા લાગી - હે મૃગલોચની !
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૩૧
લી લેખક શાળાનો શા