SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ કાશી નગરની બહાર ઉધાનમાં શ્રી વિમલમલિ કેવલી ભગવંતની દેશના. શ્રી ચંદ્રશેખર રાજા, રાજપરિવાર, નગરજનો સાંભળે છે. દેશનાને અંતે રાણી મૃગસુંદરી દીક્ષાની રજા માંગે છે. ગુરુ મહાત્માની નિશ્રામાં, સભામધ્યે જ મૃગસુંદરીએ રાજા પાસે રજા માંગી. રાજા તો મૃગસુંદરીની વાત સાંભળી તાજુબ થઈ ગયો. કંઈક બોલે તે પહેલાં તેની માડી રનવતી, જેને મૃગસુંદરી ઉપર અતિશય રાગ હતો. તે રાજમાતા કહેવા લાગી - હે મૃગલોચની ! (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૫૩૧ લી લેખક શાળાનો શા
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy