________________
સા કહે શા માટે એમ વો, ભણે જોગી નું પરમાર, અમે પરવારીથી વેગળા, વસી તપ કરીએ સંસાર.. પણ સા પાછી ઘર આવી કરી, તરવારે કત હણંત, યોગી પાસે જઇ એમ વદે, હું પરસ્ત્રી નહિ તમે કત.ટ. ૩છો ભણે યોગી કેણી રીતે કહો, મેં માર્યો વહે ભરતાર, સો ભણે તુજ મુખ જોવું નહિ, જગમાં તું પાપિણી તા.
ર3 વિલખી પાછી ઘર આવીને, કરે રોતી સોર બકોર, બહુ લોક મળ્યાં તવ બોલતી, પિયુ મારી નાઠો ચોર.ર. ૩૮ પરભાતે સતી થઇ નીકળી, સુતને ઠવી પિયરવાસ, ચયમાં પતિશું ભેગી મળી, જુઓ તારીચત્રિ તસ્પાસ.ટ. ૩ ચોથે ખંડ કહી આઠમી, એ ઢાળનો લહી આસ્વાદ, શુભવીર વિવેકી પ્રાણીયા, ધરજો કુળવટ મર્યાદ.૨. /roll
૧ - બિલાડો, ૨- કેરી.
-: વળ-૮ :
ભાવાર્થ :
હે સજ્જન મિત્ર વીરસેન સાંભળ! જે શિખામણ કહું તે મન દઈ સાંભળજે ! જે વાતમાં તારું હિત સમાએલું છે તે વાત કહીશ. તું ઘણો સરલ છે. અતિશય સરલપણું, તેમાં પણ સાર નથી. અતિશય સરલતા હાનિકર્તા છે. વૃક્ષ સરલ છે તો લોકો તેને છેદે છે. નારી સરલ હોય તો તેની સાથે મનમેલીને, હે રસિયા મિત્ર! રાતભર, દિનભર રમો. પણ જો તે નારી સરલ ન હોય તો તારી વાત ન માને તો મેં રમાય ?
જેમ કે કથારસિક કથાકાર જ્યારે કથા વાંચે પણ જો શ્રોતાગણ ઊંધે તો.... વક્તાનો વાંક કહેવાય કેમ કે વક્તાની કહેવાતી કથામાં શ્રોતાને રસ ન પડ્યો. તેથી શ્રોતાને સાંભળતાં રસ ન પડે તો પછી ઊંધે જ ને! જેનો પતિ રંક હોય તો તેની સ્ત્રી પતિવ્રતા કેવી રીતે કહેવાય? માટે ગુણથી પરીક્ષા કરવી. રૂ૫-જાત-કુળની વાત તો શી કરવી? રૂપ-જાત-કુળથી કયારેય પરીક્ષા સાચી થતી નથી. હે સ્નેહી મિત્ર ! આ કારણોથી તારું
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૧૪