________________
કહેવાય. જગમાં જ્યાં ત્યાં રખડ્યા કરતા હોય છે. રોજ નવા વેષ અને નવા ગામ ભટકયા કરતાં હોય છે. તો તેને કેવી રીતે ઓળખીને લાવવો વિચાર કર? અમારી વાત હૃદયમાં ધારણ કર. અતિશય લાગણીના પુરમાં તેના પ્રત્યે આમ તણાઈ ન જા. જ્યાં ત્યાં આવા માણસો જુઠા ઉપદેશોની વાતો કરતા હોય છે.
પદ્માવતી - ના ! ના! તારી વાત ખોટી છે. આ પુરુષ એવો નથી.
સખીઓ - રે સખી! ધૂતારાઓ અને મૃતક ઉપર કયારેય વિશ્વાસ ન ધરવો. તે ઉપર તને એક કથા કહું તે સાંભળ. જે સાંભળતાં તને આનંદ થશે, અને તું કયાંયે પણ છેતરાઈશ નહીં.
-: ટાળ-પાંચમી :
(કરપી ભંડો સંસારમાં રે.. એ દેશી) જૂઠો મીઠો સંસામાં રે, સાયો ન જગમાં સોહાય; માને પરીક્ષક સાયને રે, જૂઠો જૂઠાને ગાય. જૂઠો.. //all વ્યવહાર પંથે સમાયરે રે, ન કરે તે જૂઠાનો સંગ; ધૂર્ત પાપે પેટ ન ભરે રે તમ જૂઠા સાથે . જૂઠો. રા વેશ્યા, ચોર ને વાણીયા રે, પરદાયક ધૂતકાર; સ્વાર્થી ધૂર્ત નિદ્રાળુઓ રે, એ જુઠ તણા ભંડાર, જૂઠો... ll ધૂર્ત વાત મીઠી કરે રે, પાકે પહેલો વિશ્વાસ; હૈડામાંહે વસી કરી રે જાય છે પછી ગળે પાસ. જૂઠો.. //૪ો ક્ષારોકે તૃપ્તિ નહીં રે, તેમ જુઠ ધૂર્તની વાત, સુણતા ધર્મ દૂર કરે છે, વળી ધન જીવિતનો ધાત. જૂઠો. Ill બાળક ચોરને પારધી રે, ગાંધી નૃપ નાગને ટી; વૈશ્યા વૈધ ધૃતતિથિ રે, નવ જાણે પરની પીડ. જૂઠો. શા સૂર્યપણે રતનાગર રે, નામ શેઠ અતિ ધનવંત; અંગજ એક વિમલાભિધ રે, એક દિન હોય વાત કરત. જૂઠો.. Iળા શેઠ વદે બહું ધન આપણે ? જો જાણે ચોર ને રાય; વળી પિત્રાઇ ચાડી કરે રે, એક Qિસે સમુળગું જાય. જૂઠો. તો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૩