________________
મ.
૧oll
મ. મ. મ. મ. મ. મ.
૧૧
મ.
૧૨
એને મળીયાં હો કે એ હોય ધુતા; વણિકને 'વાડવા હો કે એ બિહું જાતિ; મિત્રપણાથી હો કે થાય *અરાતિ. વાસનો અગ્નિ હો કે વાદળ છાયા; વેશ્યા સંગતિ છે કે વણિકની માયા; જલની વૃષ્ટિ હો કે નીચની સેવા; જલ પરપોટો હો કે તુલ્ય ગણવા. વણિક જગતમાં હો કે “ત્રણે ભલેરો; ગર્ભાવાસે હો કે ચિત્ર કરેલો; મરણ થયેલો હો કે ત્રીજો કહીએ; અવર ભરોસે હો કે કબહુ ન રહીએ. તિમ વળી ભિક્ષક હો કે બ્રાહ્મણ ભંડો; દાત મૃતકતા છે કે લેવે ફૂડો; ધનપતિ તરતાં હો કે મરણ જ વછે; એક તિ નાપે હો કે તાસ 'તિભુંછે. એક દિત જમણે હો કે તિગ દિન લાંઘણ; માગણજનમાં હો કે નબળો બ્રાહ્મણ; તૃણથી હલકી હો કે તુલની જાતિ; તેથી હલકો હો કે વિપ્ર વિજાતિ. પવન ન ફરસે હો કે રખે મુજ આગે; માગણ ટેવે હો કે કાંઇક માગે; વિપ્ર સુત છે કે વણિક નરોત્તમ; એ હોય મિત્ર હો કે દુઃખતો (સંક્રમ. કુંવર સુણતા હો કે તે હોય જાગે; સવિતા ઉલ્ય હો કે ચલિયા આગે; રણમાં દીઠો હો કે વાઘ હરામી; _બિહુ જ નાઠાં છે કે તસ ભય પામી.
મ. મ. મ.
૧all.
મ. (૧૪l મ. મ. મ. મ. (૧૫)
મ. મ
૧છો.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૦