________________
વડે
શત એક પરઠી હો કે, તિાં રહે નિશિભરે; કહે વીતે છે કે, રાંડ એ શું કરે. ૧૮ પાખંડ છડી છે કે, જીભ તે સંવ આ મૂશલશું હો કે નહિ તો ચૂર્ણ કરું વી લ્હીની હો કે, રસના સંહરે; ઇ સોલૈયા હો કે, પૂરજત હરખ વરે. ૧લી પામી ઉપાય હો કે, એક તિ વીઘટે પત્થર મહોટો છે કે, લઇ એમ ઉચ્ચરે; ચૂરણ કરશું હો કે, તુજ મૂર્તિ તણું; નહિતર મુજતે હો કે, આપણે દ્રવ્ય ઘણું //રoll ભય પામીને હો કે, વીએ ઘર દીયો; હવે જો માગીશ છે કે, જાણજે પ્રાણ લીયો; હાર લઇને હો કે, જાતો હરખ હાર સોનૈયા હો કે, હાર્યો જૂગટd. //ર૧ ચાલ્યો વિશે હો કે, ઘત આશા ભાવે; કે તે કાળે હો કે, વિંધ્યાટવી પાવે; ભિક્ષાવૃતિએ હો કે ચિતે ભવ ગયો; સુખનો દહાડો હો કે, હજીયે ન કાંઇ થયો. રર ભુખ તૃષામાં હો કે, ઉષ્મ ઋતુ કાળે; અટવી ભમતાં હો કે, સર એક નિહાળે; જળ ગળી પીવે છે કે, વન ફળ ખાવતો; લવંગલતા ઘર હો કે, દેખી જાવતો. તે તિાં લઘુ પડમા હો કે, રાની જયોતિ હસી; પ્રથમ જિર્ણતી હો કે, દેખી ચિત્ત વસી; બીજે ખંડે હો કે, આઠમી ઢાળ એસી; શ્રી શુભવીરતી હો કે, વાણી અમૃત શી. //રજો
૧ - ભીલ અને ભીલડી, રે - સારી. ૩ - કમળ, અંકુશ, ૪ - પ્રણામ, ૫ - પુત્ર. ; - જીભ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)