________________
-: દુહા :
ભાવાર્થ :
ચિત્રસેન પૂતળી જોવામાં તલ્લીન બન્યો છે. રત્નસાર વિચારોના વમળોમાં અટવાઈ ગયો. હવે શું કરવું? કુમારને કેમ સમજાવો. છતાં સાહસ કરી ઉગ્ર અવાજે બે શબ્દો બોલી કુમારને જિનમંદિરમાંથી બહાર લઈ આવે છે.
ચિત્રસેન - તું મને કયાં લઈ જાય છે? રત્નસાર - (વિચારીને કહે છે) મિત્ર! પત્થરમાંથી કંડારેલી પૂતળીની શોધમાં... કુમાર - મિત્ર ! તું સાચું કહે છે? રત્નસાર - કુમાર ! તમારા હુકમનો મેં કદી અનાદર કર્યો નથી. આપણે તપાસ કરીએ.
TY
/ AAE 1 વનખંડના વૃક્ષ નીચે સ્વાધ્યાય કરતાં મુનિભગવંતો. ચિત્રસેન તથા મિત્ર રત્નસાર.
બંને દર્શન કરતાં પૂતળીની વાત પૂછે છે. શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૦૮