________________
આ પ્રમાણે કહી ધર્મલાભ આપી મુનિ ભગવંત ગગન માર્ગે ચાલ્યા ગયા.
આ બાજુ રાજાએ તરત નગરમાં ઉદ્ઘોષણા કરાવી દીધી.
“જેને પોતાના પ્રાણ બચાવવા હોય, જીવવાની આશા છે તે સહુ આજ રાત્રિએ અહીંથી ચાલ્યા જજો. અહીંયા કોઈએ રહેવું નહિ. કારણ કે રાક્ષસનો ભય ઘણો મોટો આપણી ઉપર રહેલો છે. માટે સહુ આ નગરી છોડીને નાશી જજો.’’
વળી જ નાશી જશો તો જીવશો. અમે પણ બધા આજે રાત્રે રાજમહેલ છોડીને ચાલ્યા જઈશું. જીવતા રહીશું તો વળી આ દુનિયા જોઈશું. વળી પાછા તમારી સૌની સાથે સામ્રાજ્ય ભોગવશું.
રાજાનો ઢંઢેરો સાંભળી રાત્રિ પડતાં સુધીમાં સૌ પોતપોતાના પરિવારને લઈને નાશી ગયા. કોઈ કંઈ જ લેવા ન રહ્યું. ઘરબાર હાટ હવેલીઓ ભરપૂર એમ સૂની મૂકી સૌ નાશી ગયા. રાક્ષસથી બચવા, પિતા મને પણ સાથે લઈને નીકળી ગયા. ગિરિવનની લત્તા કુંજમાં અમે સૌ રહ્યા.
બીજે દિવસે રાક્ષસ નગરમાં આવ્યો શૂન્ય નગર જોઈ, મને શોધવા માટે નીકળી પડયો. કેટલાક દિને વળી તેણે મને જોઈ. મારી સાથે પાણિગ્રહણ કરવાની ઈચ્છાએ આ નગરના મહેલમાં મને લઈ આવ્યો છે. મારી સાથે લગ્ન કરવા તૈયાર થયેલો રાક્ષસ મને મેળવવા માટે મને બિલાડી કરીને ચાર ઘડી પુરતું છોડીને, કયાંક ચાલ્યો જાય છે, વળી પાછો આવે છે.
ચાલ્યા.
ચંદ્રશેખર પણ હજુ આવ્યા નથી. દૈવ નસીબ થકી હવે હું શું કરું ? એકાંતમાં રહીને..
હે પરદેશી ! મૂળ થકી મેં મારી વીતકની વાત કરી સંભળાવી.
આ પ્રમાણે ચંદ્રશેખરના રાસની આઠમી ઢાળ પૂર્ણ થઈ. શ્રી શુભવીરના નામથી સઘળા ભયો પાતાળે
-: દુહા ઃ
કહે
કુંવરી દાખો તુમે, ઇહા આવ્યા કુણ કામ ? જેમ અમ જીવ સુખી હવે, દેશ ગામ તુમ જ્ઞાની વચન જુ નહિ, એ દૈવ
નામ. ॥૧॥
દુરન્ત; બળવંત. ાચી
તનુછાયા
ઓલંઘવા,
નહિ
સમરત
પણ
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
પ