________________
મ. મ.
ફરતાં
મ. ll૧૭ll મ. મ.
તૃપ એક બાણે હો કે વાઘને હણતો; મિત્ર ન દીઠા હો કે રણમાં જોતો;
- દીઠું હો કે એક સરોવર; કમળે સેવિત હો કે હંસ યુગલવર ચિહું દિશિ પાળે હો કે તરુવર ઘેર; ઉપર માળા હો કે પંખી કરા; જાંબુ દાડિમ હો કે રાયણ સંભા; જામ રામફળ હો કે ફૂલ કેસુભા. કિંશુક કુસુમ હો કે રાતી ધરતી; આંબે કોયલ હો કે ટહુકા કરતી; સુંદર શોભા હો કે કુંવર નિહાળે; ફળ લેઇ આવે છે કે સરોવર પાળે.
સ્નાન કરીને હો કે તે ફળ ખાવે; વરુણ દિશાએ હો કે સૂર્ય સિધાવે; પૂર્વ દિશા માં હો કે વનમાં સુંદર; કામદેવનું હો કે ઝળકે મંદિર વૈર્ય કરીને હો કે એકણ જાતે; તિાં જઇ બેઠો હો કે કુંવર તે રાતે; ઢાળ એ છઠ્ઠી કે લીલ વિલાસી; શ્રી શુભવીરે હો કે તેહ પ્રકાશી.
મ. ૧૮. મ. મ. મ. મ. I/૧
મ. મ. //રoll
મ. મ. મ.
ર૧ll
૧-પશ્ચિમ દિશા,
તરવાર ખગ, ૩-બ્રાહ્મણ, ૪-શત્ર, પ-ત્રણ સ્થાને. -આપે નહિ, ૭-નિદે, ૮-એકત્ર થવું, ૯-કેળ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૮